________________
૨૪૮ ૧
કવિકુલકિરીટ
હની ઉી જાણે ધિબીજને ન અપતી હાય એમ લાગતુ` હતુ`. આ પ્રમાણે શાસનની પ્રભાવના ફેલાવતા મોટાવાડા લગભગ માઈલની લંબાઇમાં બે કલાક સુધી કર્યો હતો. અને ઉપાશ્રય પાસે ઉતરતાં વિશાળ સમૂહમાં લ્હાણી વહેંચવામાં આવી હતી. પદાર્પણની શુક્રિયા—
વિશાળ અને ભવ્ય મંડપમાં ઉત્તર દિશા તરફ મુખ કરી જયનાદની સાથે એક પાટ ઉપર આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયકમળસુરીશ્વરજી મહારાજ બીરાજમાન થતાં હજારો માનવાને સાગર તે ભવ્ય મંડપમાં ઉભરાયે, સાધુવ્રુન્દ પાટ ઉપર તથા સાધ્વીવ્રુન્દ નીચે બાજુ પર ખીરાજમાન થયા, તે પહેલા પન્યાસજી મહારાજે પ્રાતઃકાલના પ્રથમ મુદ્દત'માં વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજને સહર્ષ સ્વકરકમલથી જયનાદની સાથે શ્રી ગણપદ તથા પન્યાસપદ અર્પણ કર્યુ હતું. યાદ બીજા મુર્તિમાં સંવત ૧૯૮૧ ના માગશર સુદ પાંચમના દિવસે સિદ્ધાન્ત રહસ્ય વેદી પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજને તથા આગમરહસ્ય વ્યાખ્યાન વાચસ્પતિજી શ્રીમાન્ વિજયજી મહારાજને આચાર્ય મહારાજે રેશમાચિત થઈ વિધિ આચાય પદના વાસક્ષેપ તેશ્રીના મસ્તક ઉપર વાસ ઠવી, સુમિત્ર શ્રવણુ કરાવવા પૂર્ણાંક આચાર્ય પદ અર્પણ કર્યું. તે સમયે ચતુર્વિધ સંઘે જયનાદના શબ્દો કર્યા અને આચાર્ય વોને અક્ષતથી વધાવી સૌ કાઇ ધૃિત થયા. તે ક્ષણ જેઆએ નૈયા છે તેઓને તો હૃદયપટ ઉપર સુવર્ણાક્ષરે કાતરાયેલ છે. પદ્મ મહાત્સવ પૂર્ણ થયાબાદ શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. અને આખાયે ગામના જૈનેતરોને શેર શેર સાકરના પડાએ તે અપૂર્વ મહાત્સવની યાદગિર માટે વહેંચવામાં આવ્યા હતા,
પ્રથમ થયેલ મહાન્ ઉપધાન તપ નિમિત્તના માલારાપણુ મહત્સવ પણ આ અવસમાં નિયત થયા હતા એટલે પૂજ્ય આચાવના હસ્તે અનેક ભવ્યાત્માઓના સુકંઠમાં જાણે મુક્તિ રમણીનીજ માલા