________________
Ilti/
કરત
( ૮ પ્રકરણ ૨૫ મું. 2)
કર્મની કારમી સત્તા–
સિકિ સારની સપાટી પર સીકંદર બાદશાહે કર્મની કારમી
કાક૭ સત્તાથી પિતાની કુરતાભરી પ્રવૃત્તિ જુલ્મી સામ્રાજ્ય ભગવ્યું છે. ચક્રવતીઓને રાજામહારાજાઓને, ઈન્દ્રોને અને ગીશ્વરને અને સામાન્યવર્ગની જનતાને એ કર્મની કારમી સત્તા ક્ષણક્ષણમાં રંગબેરંગી ખેલે ભજવાવે છે. એ દુજજર્ય કર્મ સત્તાં કયા સમયે કોને ફસાવશે એ મનસ્વીઓને કલ્પવું અશક્ય છે. કર્મ સત્તા અને માનવબળ એ બન્નેના પરસ્પર યુદ્ધમાં જય કર્મબળને દેખાય છે. પરંતુ તે કર્મ ખેલાડીની સન્મુખ હામ ભીડી પિતાની સિદ્ધસાધનામાં નિયમિત રહેનાર સહજાનંદી યેગીધ તે કર્મના પરિબળની તમા રાખતા નથી. તેની વિચિત્ર રંગી બેરંગીતામાં, અકળલીલામાં અને રમુજી રમતમાં જરા પણ ન મુંઝાતા સાવધગિરિ રાખી આત્મદશામાં અને તેની વિશદ વિચારણામાં