________________
સૂરિશેખર
f ૨૫૧
કાષ્ટાની વિજ્ઞપ્તિને ધ્યાનમાં લઈ અંતે પૂ॰ વિજયકમળસૂરીશ્વરજી મહારાજને પેાતાના પ્રતિભાસંપન્ન એ પટ્ટધરા આદિ અહેાળા સમુદાય સહિત સુરત તરકે પધારવુ પડયું.
અપૂર્વ સત્કાર—
માગમાં આવતા દરેક ગામેામાં સત્કારને પામતા અને વીરવિજીની વાણી વિસ્તારતા સુરત નજીક આવી પહેાંચ્યા. ને કે માર્ગોમાં વૃદ્ધાવસ્થાના કારણે સૂરિશેખરને અસામાન્ય પરિશ્રમ પડતા પરન્તુ તેઓશ્રીનું લક્ષ્ય પરોપકાર કરવામાં એકબહ હાવાથી પ્રતિકુળતાઓને પણ આનંદનું આસ્પદ માનતા. સુરત નજીક સૂરિજી પધાર્યાં છે એવા સમાચાર મળતા સુરતથી ધણા લેાકેા દર્શાનાર્થે ઉભરાવવા માંડયા. ઘણા લાંબા સમય પછી અને તનતોડ પ્રયત્નથી આ ત્રણે આચાર્યો જાણે જ્ઞાન દર્શન અને ચારિત્ર રત્નત્રયીએ ત્રણ રૂપ ન ધારણ કર્યાં હાય વા પોતાના આંગણે પધારતા હાઈ ધર્મપ્રેમી સુરતી પ્રજાએ પૂજ્યપાદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સુરતમાં થયેલ પ્રવેશ મહાત્સવની ઝાંખી કરાવનારા અપૂર્વ પ્રવેશ મહેાત્સવ કર્યાં હતા.
સ્તુત્ય કાય માળા——
સૂરિશેખરની આજ્ઞાથી ચરિત્રનાયકજ વ્યાખ્યાન આપતા હતા. જેમાં સુરતના વડાચૌટા ગોપીપુરા, નવાપુરા, હિરપુરા, છાપરીયાશેરી, મેાટા રસ્તા વિગેરે તમામ લત્તાઓના ભાઇઓ ભાગ લેતા હતા, કે જેથી તેમુભાઈની વાડીનેા વિશાળ ઉપાશ્રય ચીકાર ભરાઇ જતા હતા. આચાય શ્રીના વિદ્વત્તાથી ભરપુર અને તાત્વિક વ્યાખ્યાને ચાલતા હાવાથી અનેક સ્તુત્ય કાર્યો થવા પામ્યા હતા.
પેોલીસ સુપરિન્ટેન્ડન્ટ સાહેબે રિવાના એ વખત દર્શીનને તથા પ્રવચનનો લાભ લીધા હતા જેના પરિણામે તાપીનદીમાં લગભગ એક માઇલ જેટલા પ્રદેશમાં કાયમને માટે માંલા નહિ પડવાના તથા