________________
૨૦૪ 1
કવિકુલકિરીટ
રાખી પ્રથમ ભાગ તરીકે બહાર પડયા છે. વ્યા વા॰ શ્રીમાન્ લિિવજયજી મહારાજમાં વકતૃત્વ શક્તિ જેવી અજોડ હતી તેવીજ જુદી જુદી ભાષામાં જુદા જુદા વિષયો પર સંગીન લેખન કળા પણ અનન્ય સંપાદિત કરેલી છે તે તેઓશ્રીના બહાર પડેલ અનેક ગ્રન્થાના અવલોકનથી પુરવાર થાય છે.
વિશેષણની સાતા
કવિત્વ શક્તિ તેઓશ્રીમાં અજોડ ખીલેલી છે અને તેથીજ તેમનુ કવિકુલકીરિટ વિશેષ અત્યંત સાકજ છે.
પેતે અનેક આનંદના પ્રસ ંગામાં આત્મિક સદ્ભાવનાના તર ંગાને જીનેશ્વર દેવાની પરમભક્તિમાં ચેછ જુદા જુદા ચાલુ ઢખના રાગામાં સુંદર પ્રાસા, શબ્દ લાલિત્યવાલા સ્તવના વૈરાગ્યમય સઝાયા, અને ગુરૂદેવના સદ્ગુણાથી આકર્ષાÙ ઉપકાર દર્શક અને ગુ લી
પદ્માબહુ બનાવતા.
તેઓશ્રીના કવિત્વપ્રેમ અને કવિત્વકક્ષાના પ્રથમ ફૂલરૂપ આત્મ લબ્ધિવિકાશ સ્તવનાવલિ ” નામક પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું. ભાવવાહિતા અને રમણીયતામય જેએશ્રીની હૃદયસરથી ઉળેલી ઉમી સમી આ કૃતિએ ઘણીજ આકર્ષક અને ભાવવર્ષીક નીવડી. જેઓશ્રીની પુનિત અને ભવિષ્યમાં ખીલનાર કવિત્વ શક્તિને આ નીચે ઉલ્લેખિત થતા એકજ પત્ર સ્પષ્ટપણે નિર્ધાર કરે છે.
66
જ્યારે ચરિત્રનેતા દીલ્હી શહેરમાં ચાતુર્માસ ખીરાજમાન હતા. તે સમયે સિકન્દરાબાદ નિવાસી શ્રાવક ઝવાહીરલાલને મુનિરાજ શ્રીમદ્ વલ્લભવિજયજી ( હાલમાં વિજયવલ્લભસૂરિજી ) મહારાજ લખે છે કે—
जवाहिरलाल को धर्मलाभके साथ - तुम्हारे पत्र और भजन पहुंचे है परन्तु यह भाषा व चालीयें अपरिचित