________________
૨૧૮ ]
કિવકુલિકરીટ
જનપ્રિય હાઈ ચરિત્રનાયકનેજ સોંપાયું હતું. ચર્મ તી કર્ મહાવીરપ્રભુનું જન્મ કલ્યાણક ઉજવવાના અવદાત અવસર અત્રે આવતા સેંકડાની મેદનીમાં આપણા ચરિત્રનાયકે ખૂબ અસરકારક પ્રવચન આપ્યું હતું. જુનાગઢમાં નહેરભાષણ ગોઠવાતા મુખ્યવક્તા ચરિત્રનાયકજ હતા, જે ભાષણમાં દિવાનસાહેબ આદિ અમલદાર વગે ઉત્સાહથી લાભ ઉઠાવી સંતોષ નહેર કર્યો હતો.
શંખેશ્વરતી ના ભેટ —
જુનાગઢથી વિહાર કરી જેતપુર, રાજકાટ આદિક્ષેત્રામાં નહેર ભાષાથી અસીમ લાભ આપી, જૈનદર્શનની મહત્તા વધારી ટુંક સમયમાં અનલ્પ ઉપકાર કરી કાઠીયાવાડ પ્રદેશમાં ખૂબ ખ્યાતિ મેળવી શખેશ્વરજી તરફ પધાર્યાં, અત્રે ગતચાવીશીની દામેાદર તી કરના તીમાં અષાઢા શ્રાવકે ભરાવેલી દેવલાકમાં અસંખ્યાતા વર્ષ સુધી પૂજાયેલી શ્રી શ ંખેશ્વરપાનાથના નામથી પ્રખ્યાતિ પામેલી મૂર્તિ ખીરાજમાન છે. આ બિંખે ચરિત્રનાયકને ખૂબ મંત્રમુગ્ધ બનાવ્યા ખરેખર તી યાત્રાએ પાપશિશને ચૂરો કરવામાં મુલ્ગર છે. આવા તીર્થની યાત્રા કરતા જે આનંદ અને ભાવવૃદ્ધિ અનુભવાઇ તે અવાચ્ય છે.
રાધનપુર પ્રવેશ—
આ પુનિત તીર્થની યાત્રા કરી રાધનપુર તરફ વિહાર કર્યાં. શ્રાવકાની નગરી કહો કે જાણકાર શ્રોતાઓની ખાણ કહેા, શ્રાવકાના આચાર વિચારાના રત્નદ્વીપ કહા, ધર્મ ભક્તિ અને ઉત્સાહનુ ધામ કહો, વિવેક અને વિનયનુ નિકેતન કહા, એવું અનેક જિનબિ મેાથી પરિભિત યાત્રાના ધામરૂપ રાધનપુર શહેર વખણાય છે. જૈન સિદ્ધાંતને શ્રવણ કરવાને અત્રેના શ્રાવકા આતુર રહે છે. પૃથ્વીતલને પાવન કરતા ચિત્રનેતા શિષ્ય મંડળ સહ એ કલીયુગી તુ...ગીયાનગરીસમા રાધનપુર શહેરમાં