________________
સૂરિશખર
( ૨૭૫
પર્યુષણુપના તહેવારના દિન હોવાથી જૈન મુનિ મહારાજ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનિ મહારાજશ્રી લબ્ધિવિજયજીના સદુપદેશથી ખુશ થઈને એ દિવસેામાં પણ હમારા તાલુકામાં પ્રાણી વધ બંધ કરવામાં આવે છે.
અર્થાત્ ઉપર જણાવેલ વિસામાં આ તાલુકાના કાપણુ ગામની હદમાં કાઇપણ શખ્સ કાઈપણ પ્રાણીને વધ ન કરે એવુ ફરમાવવામાં આવે છે જો કાઈ એવુ કરશે અને જાહેરમાં આવશે તો તે માણસ શિક્ષાને પાત્ર થશે એ નણવું. આજ તા. ૧ માહે મા સને ૧૯૨૪ ના દિને મારી સહી તથા કેાના સીલ સાથે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
કટાસણુ તાલુકા એપીસમાંથી
તા. ૧–૨–૨૪
મુ. કંઢાસણ,
SHRI
4T0XHJ,
SHRI TAKHATSINGHJI હાકારશ્રી તા. કટાસણ LALCHAND M. SHAH કામદાર તાલુકા કંટાસણુ
TAKHATSINGHST
નાકારી તાલુકા કંટાસણ મુલકી કોટ
POLITIKAL
CoURT.
-KATOSAN M. K.
KA
*