________________
૨૪૨ ૩
કવિકુલકિરીટ
આપવામાં જેએની વિશદ અને તીક્ષ્ણમતિ અતિ પ્રસિદ્ધ હતી. જ્યાતિષના ગ્રન્થાના પણ જેઓ ઊંડા અભ્યાસી હતા. શ્રીમત્ સરકાર ગાયકવાડ મહારાજાને પણ જેઓએ પેાતાના વિદ્વત્તા ભર્યાં વ્યાખ્યાનને લાભ આપ્યા હતું. જ્ઞાન ધ્યાનની સાથે તપશ્ચૉમાં પણ પોતે રક્ત હતા. આચાર્ય દેવેશ પ્રતિ તેઓશ્રીની ભક્તિ પ્રેમ અને વિનય કાઇ અજબ હતો. શાન્તમૂર્તિ શ્રીમદ્ સવિજયજી મહારાજ તથા શ્રીમદ્ વજ્ઞવિજયજી મહારાજ ( હાલ વિજય વલ્લભસૂરિજી ) તેમજ અનેક નિપુણ અને અનુભવી મુનિગણુ અને શ્રાદ્ધગણ સિદ્ધાન્ત, જ્યાતિષ, પ્રકરણ, વિધિવિધાન સંબંધી પ્રશ્નોના અનેક પત્રા જેએના ઉપર મેકલતા,જેના ઉત્તરા પન્યાસજી મહારાજ એવી સ્પષ્ટ સમજુતી પૂર્વક આપતાં કે જે જવાએથી પુષ્ઠનારાએ પ્રસન્ન થઇ અમાપ સ્મરણ શક્તિ પર ધન્યવાદ આપી ગૌરવ લેતા, સાસન પ્રભાવનામાં શાસન સંરક્ષણમાં જે કટીબદ્ધ રહી પોતાની શાસન ધગશ જાહેર કરતા,
સૂરિશેખરે જણાવ્યું ——
ઉપરોક્ત ગુણકલિત પન્યાસજી મહારાજ શ્રીમદ્ દાનવિજયજી મહારાજ તથા ન્યાયશાસ્ત્રાદિમાં નિપુણુ, તર્કવાદમાં કુશાગ્રમતિમંત, વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ લઘ્ધિવિજયજી મહારાજને રિશેખરે મધુર ધ્વનિએ જણાવ્યું કે દિન પ્રતિદિન મારી વૃદ્ધાવસ્થા છવાતી જતી હોઈ તમા બન્નેને હું. આચાર્યપદ સમણું કરવા ઈચ્છું છું. ભલે તમે! ઈચ્છા કે ન ઇચ્છે. અને મહાત્માઓએ હાથ જોડીને જણાવ્યું કે, આપશ્રી આ મહાન પદનું જોખમ હમેને આપવા ઇચ્છો છે તે હમેા પૂર્ણતયા શોભાવી શકીશુ કે કેમ? તે વિચારણીય છે, હીરા મુખસે ન કહે લાખ હમારા મેલ ’એ કહેવત મુજબ ખરેખર અન્ને મહાત્મા આ પદને સુશોભિત કરી શકે એવા હોવા છતાંય પણ પોતે તે વસ્તુ માટે અનિચ્છા જાહેર કરે છે, કહ્યું છે કે
(