________________
૨૩૪ ]
કવિલકરીટ
જણાવ્યુ` કે પ્રતિવર્ષને માટે સદ ંતર આ ધાતક પ્રવૃત્તિને મારી સત્તાના ગામામાં નાથુદ કરીશ, આ સમાચાર સાંભળી આખી સભા ખુશ થઇ અહાહા ? હજારા પ્રાણીઓની રક્ષાનું અન`લ પુણ્ય ચરિત્ર વિભુના ઉપદેશથી ઉપાર્જન કર્યું.
જાહેર નામું—
તખ઼સિંહજીની હૃદય ભૂમિકા કામળ, દયાળુ અને સરલ હતી. ફક્ત સદ્દગુરૂના બેગ અને ઉપદેશ વૃષ્ટિનીજ જરૂર હતી, જે ચિત્રનાયકની ઉપદેશ વૃષ્ટિ થતાં તેઓના હ્રદયમાં ધર્મના સુંદર વ્રુક્ષા ઉદ્ભવ્યા. ઉપદેશની ઉંડી અસર થવાથી ડાર્કારશ્રીજીએ પરસ્ત્રી સહેાદરતા તેમજ દયા પાલનતા વિગેરેની પ્રતિજ્ઞાએ સ્વીકારી. એટલુંજ નહિ પણ પોતાના રાજ્યમાં હિંસા આદિ પાપોને અટકાવવા કેાશિષ કરી પ્રતિવ દશેરાના દિવસોમાં, અને પર્યુષણપના દિવસમાં ધર્મના નામે અગર કુલાચારથી કાઈપણ પ્રકારે પેાતાના સત્તાના ગામામાં કાઈપણ વ્યકિત પ્રાણી વધ ન કરે તેવું જાહેરનામું પ્રગટ કર્યું. તેની અક્ષરશઃ નકલ નીચે પ્રમાણે છે.
જાહેર નામું
શ્રી દરબાર તાલુકા કંટાસણ
આથી આ તાલુકાના તમામ લોકેાને ખબર આપવામાં આવે છે કે આ તાલુકામાં દેવીના નામથી દરેક વર્ષે દશેરા (વિજયાદશમી ) ના દિને કેટલાક નિરપરાધી પ્રાણીઓના પ્રયાજન વિના વધ કરવામાં આવે છે. એ રિવાજ કાઇપણ રીતે પસંદ કરવા લાયક નથી. આનાથી ઉલ્ટું નુકશાન થાય છે. અને એવુ કરવાથી દરેક ધર્મના મૂળ સિદ્ધાંત જે દયા છે તે કાઈપણ રીતે પાલન થતા નથી. તેથી હરસાલ દશેરાને દિને અને શ્રાવણ વદ ૧૧ થી ભાદરવા સુદ ૪ સુધી અર્થાત જૈનાના