________________
અમદાવાદ
પ્રકરણ ૨૨ મુ
અ
પ્રયાણ—
ત્રેથી નવ સાધુઓની સાથે વિહાર કરી ગામામાં વીર વાણીનેા સ ંદેશ પાઠવતા એગણુજ પધાર્યાં. અમદાવાદ શહેર અત્રેથી ધણું નજીકમાં હતુ. જે જૈનપુરીના નામે ઓળખાય છે. જ્યાં અનેકાનેક ગગનચુખી જૈન ચૈત્યેાની હારમાલા છે, જેમાં પ્રાચીન–ભવ્ય અને વિશાળ જિનબિખા દર્શનીય છે. જેના દર્શન કરવાની ચરિત્રનાયકને ઉગ્ર આકાંક્ષા થઈ. વળી વયેવૃદ્ધ તપોમૂર્તિ પ્રશાંતપ્રકૃત્તિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિદ્દિસરીશ્વરજી મહારાજ અત્રે વિદ્યમાન