________________
સૂરિશેખર
t૨૨૯ यो दद्यात् काञ्चनं मेलं, कृत्स्नां चैव वसुंधरां। एकस्य जीवितं दद्यात्, न तत् तुल्यं युधिष्ठिर! ॥ ३ ॥
જે માણસ સેનાના મેરૂ પર્વતનું અને આખી પૃથ્વીનું દાન કરે અને એક માણસ એકને જીવિતદાન આપે તે પણ કૃષ્ણજી કહે છે કે હે યુધિષ્ઠિર તે બન્ને સરખા નથી અર્થાત જીવદયા કરનારે ચઢીયાત છે. हेमधेनुधरादीनां दातारः सुलभा भुवि । दुर्लभः पुरुषो लोके, यः प्राणिष्वभयप्रदः ॥ ४ ॥
સેનુ, ગાય અને પૃથ્વીનું દાન કરનારા મનુષ્યો પૃથ્વીમાં સહેલાઈથી મળે છે પણ પ્રાણીઓને અભયદાન આપનાર પુરૂષની જગતમાં દુર્લભતા હોય છે.
यावन्ति पशुरोमाणि, पशुगात्रेषु भारत ? तावद्वर्षसहस्त्राणि पच्यन्ते पशुघातकाः ॥ ५ ॥
હે ભારત ! પશુના શરીરમાં જેટલા રૂંવાટા હોય છે તેટલા હરે વર્ષ સુધી પશુનેઘાત કરનારા નરકમાં પકાવાય છે.
ઉપરના લેક ઉપરથી જણાશે કે, જૈનધર્મમાં તે નાનામાં નાના એની દયાનું સ્વરૂપ વીતરાગ પરમાત્માએ બહુજ સારી પેઠે બતાવ્યું છે. પણ બીજા ધર્મોમાં પણ દયા ધર્મના પાલન માટે કહેવામાં આવ્યું છે. કોઈ પણ ધર્મ દયાને વિરેધી નથી. જે શાસ્ત્રમાં દયાનુ વિધાન નથી તે શાસ્ત્ર નહિ પણ અનેક ભવને વધારનારું એ ભાવ શસ્ત્ર છે. આજકાલ કેટલાક સ્વાર્થવૃત્તિવાળા પેટ પષકાએ રાજા મહારાજાઓની ખુશામત કરવા અને તેઓની લોલુપતાને પિષવા ધર્મમાં પણ હિંસાને ઘુસાડી છે. કોઈપણ જીવને મરવાનું ગમતું નથી. ભલે પછી ગમે તે
નિમાં ઉન્ન થયે હોય તે પણ ત્યાંથી તેનું મરવાનું મન થતું નથી. કહ્યું છે કે –