________________
૨૩૦ ]
यो यत्र जायते जन्तुः स तत्र रमते चिरम् । अतः सर्वेषु जीवेषु दयां कुर्वन्ति साधवः ॥ ६ ॥
કવિલકરીટ
જે જન્તુ જ્યાં ઉશન્ન થાય છે તે ત્યાંજ લાંભાકાળસુધી આનંદ માને છે અને તેથીજ સાધુપુરૂષો સર્વે જીવાની દયા કરે છે,
વળી મૃત્યુના ભય તથા જીવવાની આકાંક્ષા સ્વ માં રહેલા ઈંદ્રને અને વિષ્ટામાં રહેલા કીડાને સમાનજ હાય છે એ ભાવા ને પુષ્ટ કરતા નીચેના શ્લોક છેઃ—
अमेध्यमध्ये कीटस्य सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, समं मृत्युर्भयं द्वयोः ॥ ७ ॥
ઉપરોક્ત દરેક ધર્મશાસ્ત્રમાં કહેલા શ્લોકેાને જો રાજા મહારાન્ત ક્ષણભર વિચાર કરે તો અનાયાસે હારા છવાને અભયદાન મળી શકે છે. અને પ્રજા પણ તે માગે સહેલાઈથી વળી શકે છે કારણ કે યથા ના તથા પ્રજ્ઞા । પ્રથમ કુમારપાળરાજા જેવા ઘણા નરેશાએ પોતાના દેશમાં જીવદયાનાં ઝરણાં વહાવ્યા છે. મ્લેચ્છોને પણ શામ, દામ, દંડ તે ભેદની નીતિને ઉપયોગ કરી જીવદયાના પાઠ શીખવ્યા છે.
પ્રચંડ દયાના દ્વેષીઓને પણ પોતાના ભુજા બળથી નિરપરાધી પ્રાણીઓની દયા પાળતા કર્યાં છે. પોતાના પ્રાણના વ્યયમાં પણ હિંસાની ક્રૂર વ્રુત્તિને ધર્માં પુરૂષો કિદે પણ સ્વીકારતા નથી, જંગલના ગહનઝુંડમાં આનંદપૂર્ણાંક રમતા ઝુલતા નિર્દોષ મૃગલાપર પોતાની તીખી અને ક્રૂર મનેવૃત્તિ સમા શસ્ત્ર ફેંકી પોતાની બહાદુરી કે વીરતા સાચે ક્ષત્રિય રાજા દિ પણ બતાવતા નથી. સુખી થવાની ઈચ્છા હોય તે તેણે દરેકને સુખ આપવું જોઇએ. કાઈ પણ પ્રાણીની લાગણી ન દુભાય એની એણે ખાસ કાળજી રાખવી બેઇએ, જે નિરપરાધી જ તુને પેાતાની ક્ષણિક તૃપ્તિ ખાતર બંટીના પડીયામાં રહેલ કણની માર્ક કરે છે. પીસે છે.-પીડે છે. તેએ અહીંયા શરીરાના ભયંકર દર્દોથી પીડાય છે અને ઘેર પાપી બની રૌરવ નરકાદિની અસહ્ય પી