________________
સરિશેખર સુંદર પ્રવચને થતાં હતાં. અત્રે પન્યાસજી શ્રી ઉમંગવિજયજીગણું આદિ મુનિવરે પણ ચરિત્રનાયકની સાથે સ્વાગત ઘોઘા પધાર્યા.
નૂતનમુનિના પેગ વહનની ક્રિયા તથા વડી દીક્ષા પન્યાસજીના વરદ હસ્તેજ થઈ હતી, અટોથી મહારાજશ્રી, કુંવરજીભાઈ આણંદજી વિગેરેની વિનતિથી ભવ્ય સત્કાર સહિત ભાવનગર પધાર્યા. અટો સ્થિરતા દરમ્યાન શાંતિસ્નાત્ર આદિ ધર્મક્રિયાઓ થઈ હતી. ટુંક સમયના સહ વાસમાં પણ પન્યાસજી મહારાજે ચરિત્રનાયકની પાસે જોતિષ શાસ્ત્રને અભ્યાસ કરી લીધું હતું તથા અન્ય પણ ઘણું અનુભવેથી જ્ઞાત થયા. અત્રેથી વિહાર કરી મહારાજશ્રીએ પાલીતાણું તરફ વિહાર કર્યો.
દયની સફળતા–
જે ધ્યેય હૃદયમાં હતું તે સફળ થવાને સમય નજીક આવતે ગયે. તીર્થરાજની પ્રભાવિક છાયાના આછાં દર્શન થતાં ગયાં, હૃદયમાં હર્ષમાત્રનો જ અનુભવ થતે ગયે. તીર્થરાજની યાત્રા સમયે ગાવાનાં ચરિત્રનાયકે હૃદયની ઉદ્ભવેલી ભાવનાની વેગવતી પ્રેરણાથી સ્તવને રચવા શરૂ કર્યો. “મેં ભેટ્યા આદિનાથજી હર્ષ અપાર” ઈત્યાદિ
સ્તવને જોતજોતામાં રચાઈ ગયાં. ગિરિરાજ પર ઘણુજ ભાવથી ચઢયા. પતિતને પાવન કરનાર ભવાટવીસાર્થવાહ તીર્થપતિઆદિનાથ ભગવંતના દર્શન કરી પોતાના જન્મને કૃતકૃત્ય માનવા લાગ્યા. ચરિત્રનાયક અત્રેથી દુઃખતા હૃદયે વિહાર કરી રૈવતગિરિજીની યાત્રા માટે જુનાગઢ પધાર્યા. જુનાગઢને સંઘ ગુરૂદેવની વક્તત્વ શક્તિથી વાકેફગાર હતો, તેથી પ્રવચને સાંભળવા તલસી રહે એ સ્વભાવિક હતું. ગીરનારજીની ભવ્ય યાત્રાને લાભ ઉઠાવ્ય, અત્રે પણ પિતે શીધ્ર કવિત્વશક્તિથી નેમનાથજી ભગવાનના સ્તવને રડ્યા. આ વખતે આચાર્ય શ્રીમદ્ વિજયનિતિસૂરિજી મહારાજ તથા પન્યાસજી શ્રી અજીતસાગરજી આદિ કેટલાક મુનિવરે જુનાગઢમાં વિદ્યમાન હતા, પણ પ્રવચનનું કાર્ય તે