________________
જન્મભૂમિમાં પધાર્યા
tી ઘણા સદ્ગતના આગ્રહથી તેમજ વર્ષોને આંતરે પડવાથી
અને અનુભૂત સ્વજન્મભૂમિની વિવિધ સ્મૃતિઓની ' અગમ્ય પ્રેરણાથી વળી ધર્મના લાભને હેતુ ધ્યાનમાં રાખી બાલશાસન પધાર્યા. અત્રેની જૈન જૈનેતર પ્રજા પિતાનાજ ગામના નરરત્ન પધારતા હેઈ અચૂકપણે પ્રવચન પીયૂષને અને દર્શનને લાભ ઉઠાવતી. અત્રેની સ્થિરતા દરમ્યાન ઘણુઓને દારૂ, માંસ, રાત્રિભોજન વિગેરે પાપપરિહારોની પ્રતિજ્ઞા આપી, અનેકેને સદાચારી બનાવ્યા. પૂજા, પ્રભાવના, નેકારશી આદિ અનેક પ્રશંસનીય કાર્યો થયા. અત્રેથી સુરજ પધારતા ધર્મપ્રભાવના ઘણી થઈ, કારણ કે સૂરજ એ પિતાના પૂર્વનું ગામ હતું અનેક સંઘ જમણે એઓશ્રીના માનમાં થયા હતા,