________________
સરિશેખર
[ ૨૦૭ તલસી રહી હતી. જેને શું કે જેનેતર શું? સૌ કોઈ ભવ્ય સ્વાગતની તૈયારીમાં ગુંથાયા હતા. ભાતભાતના માંડવાથી, વાછત્રાથી જુદીજુદી જાતના તરણું અને ધ્વજાથી સુંદર બોધવચનને આપનારા બેડેથી આખુંયે છીણી ગામ અજબ કુશલતાથી ઉત્સાહી યુવકેએ શણગાર્યું હતું. પુરપ્રવેશ ઘણુજ ઠાઠથી થયે. વ્યાખ્યાનપીઠ સૂરિશેખરે શોભાયું મેદની જામી, મંગલાચરણ થયું. તાજનેએ આનંદથી ધર્મદેશનાને શ્રવણ કરી. બીજે દિવસે આપણું ચરિત્રનાયકને ત્યાંની જનતાના આગ્રહથી ગુરૂદેવની આજ્ઞા થતાં બીરાજવું પડયું.
છાણી ગામના શ્રોતાઓ એટલે તત્વજ્ઞાનના શેખીન યુતિ તર્ક અને બુદ્ધિમાતાના અનુરાગી, સાધુ મહાત્માઓના ઘણું પરિચિત એટલે અહીંના શ્રોતાઓને ખેંચવા રેચકતા જગાવવી એ પણ સહેજ ન હતું. પણ આપણું ચરિત્રનાયકની પ્રવચન પ્રવીણતા, અને દક્ષતા આગળ અહીંની જનતા મુગ્ધ બને એ દુઃસાધ્ય તે ન હતું.
પ્રતિદિન વ્યાખ્યામાં તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી બધા એ પ્રશ્નોને ઉકેલ ચરિત્રનાયક સહેલાઈથી કરતા, જનતા ખૂબજ આકર્ષાઈ. સી કઈ બાલ અને વૃદ્ધ મુક્ત સ્વરે બેલતા કે વ્યાખ્યાન વાચસ્પતિ પદને આપે યથાર્થ કર્યું છે. છાણી ગામમાં જનતાની નિરાળી ભક્તિ ભાવ પૂર્વક સેવા ત્યાગમૃતિ એ જ પ્રેમ ધર્મ ક્રિયાની પ્રવૃત્તિમાં લીનતા આ બધુ એ જોતાં સરિશેખરની મનોવૃત્તિ ગામ પ્રતિ આકર્ષાઈ ચૂકી હતી. તેમજ આચાર્યદેવની નિઃસ્પૃહતા નિડરતા સત્યપ્રરૂપક્તા. નિષ્કલંક બ્રહ્મચર્ય પ્રતાપ તેમજ આપણું ચરિત્રનાયકના અનેક તત્વ વિષય અવગાહી અભુત બધપ્રદ પ્રવચન પ્રવાહ અખિલ જનતાને મંત્ર મુગ્ધ બનાવી હતી જ. જનતાને અત્રે ચાતુર્માસ માટે આગ્રહ થતા સં.૧૯૭૮નું ચાતુર્માસ અત્રેજ થયું. વિરક્ત બે યુવકે—
ચરિત્રનાયકને પ્રવચન પ્રવાહ અવિરત વહેતે હતે. વ્યાખ્યાનમાં વૈરાગ્યભાવ સંસારની કારમી અવસ્થા અને પુણ્ય પાપના ફલે બહુજ