________________
સૂરિશેખર
[ ૨૧૩
સમયમાં ભરાયેલા શાન્તિનાથ ભગવાન અગે બિરાજમાન છે. તેના ગુણાત્મક નવીન રાગનાં સ્તવના બનાવતા જે અત્રેની મંડળીવાળા સેત્સાહ ગાતા. આ પ્રમાણે છાણીનું ચાતુર્માસ, પાન, પાન અને ધ ક્રિયાએથી આનંદપૂર્વક પસાર થયું.
તીર્થયાત્રા માટે પ્રયાણ—
ચાતુર્માસબાદ પુનિત તીતિલક ભવતારક શ્રી સિદ્ધાચલજીની તીર્થ યાત્રા કરવાની ભાવના આપણા ચરિત્રનાયકના હૃદયમાં ઉદ્ભવી, જે તીના સ્મરણમાત્રથી માનવગણ તરે તે તેના દર્શીન અને સ્પ નથી જલ્દી ઉદ્ઘાર થાય એમાં શંકાજ શી ? નાને બાળક, કે વૃદ્ધ એ તીને ભેટવાની ભાવનાવાળા હોયજ, પ્રાતઃકાળમાં એ પુનિત તીની ભજના ધર્મિષ્ઠ પુરૂષના ઘેર હુંમેશ થાય છે. જેના શરણે અનંતા આત્માઓએ મુક્તિ મેળવી છે. જેનું મહાત્મ્ય લાખા શ્લાક પ્રમાણમાં રચાય પણ પૂર્ણાકૃતિ થતીજ નથી, જે તીર્થના પરમાણુએ પરમાણુ પવિત્ર મનાય છે, જેનુ વાતાવરણ અધમેાને પણ ઉદ્ધારનારૂં છે, જે તીર્થના ઉદ્દાર ક્રડા રૂપીયાના અઢળક ખર્ચે ઉદાર શ્રાવકાએ કરાવ્યા છે. એવા પવિત્ર તીર્થને ભેટવાની ભાવના કાને ન થાય ? અર્થાત્ સૌ કાઇ ભવ્યાત્માને થાયજ.
દીક્ષા અને વિ
ગુરૂદેવની આજ્ઞા મળતા પાલીતાણા તરફ પ્રયાણ થયું. ઉમેટા, આંકલાવ થઇ ખેરસદ પધાર્યા, દરેક સ્થળે જાહેર પ્રવચનદ્વારા અનેકાને સદાચારી જીવનવાલા બનાવતા. અત્રે ડભોઈના ધપ્રેમી જીવણભાઈ પુલચંદ્ર વર્ષોથી દીક્ષા લેવાના ઉમેદવાર હતા. ડભોઈમાં આચાય મહારાજશ્રીના ચાતુર્માંસ સમયે, ચરિત્રનાયકના વ્યાખ્યાનેાએ તેમજ તેઓશ્રીની નિખાલસ વૃત્તિએ, અને અપૂર્વ ત્યાગપાલનતાએ તેમના હૃદયને ખેચ્યુ હતુ. અને વૈરાગ્યથી ભીંળવ્યું હતુ. તે જીવણુભા એ