________________
૨૦૮ ]
કવિકુલકિરીટ
અજબ રીતિથી સ્પષ્ટ કરવામાં આવતા હતા કે જે સાંભળતા ચરિત્રનાયકના વરદ હસ્તે સંસારથી વિરક્ત ભાવને પામેલા બે યુવકે પ્રવજિત થવાના અંત:કરણવાલા બન્યા ચરિત્રનાયકનું છાણી જ્ઞાન મંદિરના વિશાલ મેદાનમાં એક જાહેર પ્રવચન થયું. જે પ્રવચનમાં અત્રેના સમસ્ત આગેવાનોએ ભાગ લીધો હતે. કેટલાક પ્રશ્નોત્તર પણ થયા હતા. જેને તીક્ષ્ણમતિ ગુરૂદેવે સુંદર રીતે ફેટ કર્યો હતે. જૈનેતરે આ પ્રવચનથી જૈવધર્મની ઉચ્ચતા અને આદરણીયતા સમજતા થયા પ્રવચનના અંતે એક દક્ષણ માસ્તરે જણાવ્યું હતું કે “આપણા ભારતવર્ષના સાચા ભૂષણ હોય તે આવા ત્યાગી મૂર્તિ સાચા મહાભાઓજ છે. માર્ગ ભૂલેલાને, પાપવૃત્તિ પરાયણ બનેલાને અને કુકર્મોના કાતીલ ઘાથી ઘવાયેલાઓને, માર્ગદર્શક, શુભપ્રવૃત્તિ સેજક, અને કર્મોના ઘાને રૂઝવનાર આ વ્યાખ્યાન વાચસ્પતિજી જેવા સંતે બહુ અલ્પ હોય છે. આવા પ્રવચને જે સ્થળે સ્થળે થાય તે ઘણું ગુરૂદેવના ઉપદેશથી હૃદયમાં દયા વસાવીને તેને આજથી ત્યાગ કરૂં છું.
હમેંશ વ્યાખ્યાનમાં નવાનવા જૈનેતરે ધર્મશ્રવણ માટે આવતા હૃદયગત અનેક સંશયને ઉચ્છેદતા. જૈનધર્મના નિયમ પાલન કરતા થયા, એક સેની તે અજબ જૈનધર્મને રાગી બન્યો પ્રભુપૂજા, ગુરૂવંદન તેમજ નવકારમંત્રનું સ્મરણ વિગેરે ધર્માનુષ્ઠાને આચરતે થયે. કેટલાક મોઢવણીકે, કચ્છીઆઓ પણ જૈનધર્મના રંગથી રંગાયા. પ્રતિષ્ઠા મહોત્સવ–
છાણી ગામથી સાત ગાઉ દૂર ઉમેટા ગામ છે. જે પ્રથમ તીર્થ મનાતું હતું. અનેકાનેક ગામના સંઘ ત્યાં આવતા. અનેક પ્રકારની ધર્મક્રિયાઓ આ પુનિત ભૂમિમાં થતી હતી. હાલ એ ગામ બાજુ ઉપર આવેલ હોઈ અને બીજા નવીન તીથે બનતા ત્યાં સંઘે તે અટક્યા પણ તેની પ્રસિદ્ધિ પણ ન્યુન થઈ ઉમેટામાં ધ્વજાદંડ તથા