________________
૯૬ ]
કવિકુલકિરીટ
આગ્રહ, તેમજ વિવિધ દેશેશમાં આવેલ પાવન તીર્થાની યાત્રાએ દર્શન શુદ્ધિનું કારણ બને છે, પ્રાચીન તીર્થો અને મનહર જિન—ષિને ઝુકી ઝુકીને નમતાં કંઈ ભવાના ભ્રમણ વિલય થાય છે, સુભાવના વિશુદ્ધિને વિકાશ એ ત્રણેયને તી યાત્રાએ સુસાધ્ય બનાવી આપે છે.
આ બધાએ લાભાલાભ જોઈ આચાય પુંગવે તે મહાન યાત્રા માટે હા પાડી. જેથી વડાદરાથી બહાળી સંખ્યામાં આવેલ શ્રાવક શ્રાવિકાએ તેમજ સરિપ્રવર અને આપણા ચરિત્ર દીપક આદિ મક્ષીજી આવી ત્યાંથી સુમુતૅ સમેતશિખર પ્રતિ પ્રયાણ કર્યું.
ગામે ગામ યાત્રાઓ કરતા, અનેકવિધ ધર્મ પ્રભાવનાને વિસ્તારતા ધર્માંથી અજ્ઞાત જીવાને ધર્મના સુંદર રહસ્યને સમજાવતા શ્રી સંધની સાથે સૂરિ પુરર આદિ મુનિ સમુદાય ઉત્સાહ પૂર્વક કાનપુર આવ્યું. કાનપુર એ કલ્યાણક ભૂમિ ન હોવા છતાં શહેરના મધ્ય ભાગમાં રૂગનાથપ્રસાદજીએ પેાતાના અઢળક દ્રવ્ય વ્યયથી બંધાવેલ ભવ્ય શ્રી ધર્માંનાથજી ભગવાનનું મિનાકારી જિન ચૈત્યનું અને તેમાં ખીરાજમાન અદ્દભૂત પ્રતિમાજીનુ દર્શન કલ્યાણક ભૂમિની જેમ સઉ કાષ્ટને અનેરા આહ્લાદને દેનારૂ' બન્યું. પૂજા સ્તવનાદિ કરી સર્વેએ યાત્રાને સફળ અનાવી.
ગામતી કિનારે શાભતું ભરચક વસ્તી સ`પન્ન લખનૌ શહેર વસેલું છે. અહીં આવતા સૂરિ શ્રી અને સકળ સંધ ભાવપૂર્વક ગામયાત્રાર્થે ઘણા સમુદાય સાથે નીકળ્યા. અહીં અઢાર જૈન શ્વેતાંબર મદિર વિદ્યમાન છે. કેટલાક મદિશમાં સ્ફટીક રત્નાની અને પોખરાજની ભવ્ય આકર્ષક પ્રતિમા દર્શનાતુરાને પ્રશાંત સપાઇ રહી છે જેમાં ઉન્નાવ આદિ સ્થળેથી જે પ્રતિષ્ઠિખે મળ્યા છે. તે પ્રતિમા મહાન ઇતિહાસ વેત્તાઓએ ઈસ્વીસન પૂર્વેની હાવાનું અનુમાન કર્યું છે, જેના દર્શન કરતા સૌ આનંદમગ્ન બન્યા અને અદ્દભુત ભાવનાના વહેતા પ્રવાહની લહેરીએને લખલૂટ આનંદ અનુભવ્યા અહીંથી વિહાર કરી સર્વે કાશી (બનારસ)આવ્યા.
તે