________________
૧૧૬ ]
કવિકુલલકરીટ
હતા, જૈનાની સાથે જૈનેતર વિષુધા પણ તત્વજ્ઞાન અને અપૂર્વ પ્રતિભાને અનુભવ લેવા આકર્ષાયા, ચરિત્રનાયકના નેત્રામાં વીજળી હતી, વચનામાં માહતી હતી, અને પ્રકૃતિમાં તેજસ્વિતા તરી આવતી હતી. 44 વસ્તાર્શલદન્નૈપુ” એ કહેણી યથા અનુભવા. સે। આદમીના જીથમાં એકજ શૂરવીર, હજારના સમુદાયમાં એકજ પંડિત અને દશ હજારના જુથમાં કાઇકજ વક્તા મળી આવે છે.
આપણા ચરિત્ર નાયક જેવા વ્યાખ્યાનમાં પ્રવીણ હતા; તેવાજ કવિત્વ શક્તિમાં સરસ્વતી લબ્ધપ્રસાદ રૂપ હતા, અત્રે પ્રથમ વ્યાખ્યાનમાં તે મૂલથી અનેક વિષયાવગાહી મેાધક પ્રવચનેાની અવિરત શ્રેણી વહેતી, પણ ભાવના અધિકારમાં તે પોતેજ પ્રતિદિન સહેલાથી હમેશાં પચાસ પ્રમાણ ક્ષેાકેા રચતા અને તેજ ક્ષેાકેાને તેજ દિવસે વ્યાખ્યાન પીઠ ઉપર ઉપયોગમાં લેતા, પોતાનીજ કૃતિ અને પેતેજ વતા પછી વિવેચનમાં શી ખામી રહે? માના ભામીયા પથિક અનુભવેલા માગે ચાલતા સ્ખલના નજ પામે એ સ્વભાવિક છે,
લાગલગાટ એ માસ વ્યાખ્યાને ચાલ્યાં, વીજળીના પાવરની જેમ જનતામાં નવ ચૈતન્ય રેડાયું. હરેક ધર્મકાર્ય માં ઉત્સાહી જનતાએ અસાધારણ લાભ ઉઠાવ્યા.
વૃદ્ધ ગુરૂદેવે આવા વ્યાખ્યાનની પ્રશંસા અને જનતામાં થયેલા લાભને શ્રવણ કરી સંતોષ દર્શાવતાં કહ્યું કે જેમ રાજપુત્ર યેાગ્ય બન્યા પછી તાનસીન કરવામાં આવે છે તેમ તમને પણ મારા વ્યાખ્યાનના ક્રમ હવેથી સુપરત કરવામાં આવશે.
ધન્ય હા યાગમૂર્તિ સરલતાના સાગર ગુરૂદેવને જે પેાતાના લધુ શિષ્યના ગુણુ ગૌરવને પોતાનાજ ગૌરવરૂપ માને છે, નમ્રતાથી ચિત્ર નાયકે હસ્ત જોડી આપની આજ્ઞા સદૈવ મને માન્યજ હાય એમ કહ્યું. ૧૯૬૩ નું ચાતુર્માસ ગુરૂદેવની છત્રછાયામાં લશ્કર મુકામે કર્યુ, અનેક