________________
પ્રકરણ ૧૨ મુ
પુજામનું પાટનગરઃ—
૫ જાöના પાટનગર જેવું જૈનપુરી ગણાતું ગુજરાનવાલા શહેર એ વખતે મુનિરાજોની મેાટી સંખ્યાથી હલમળી રહ્યું હતું. અને પૂ. આચાર્ય સમ્રાટ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજીની સમાધિની પ્રતિષ્ઠા થવાની હોવાથી આખા પજામને જૈન માનવ સમુદાય ગુજરાનવાલામાં સંવત ૧૯૬૪ ના વૈશાખ માસમાં મહાત્સવ ઉજવવા ગયા હતા. એ સમયે પંજાબ ઉપરાંત મારવાડ, મહારાષ્ટ્ર, ગુજરાત, બંગાળ, અને માળવા આદિ દેશામાંથી સેંકડા શ્રીમ ંતા પ્રતિષ્ઠા મહાત્સવમાં ભાગ લેવા પધાર્યાં હતા, હંમેશા સાધુમિક વાત્સલ્ય, ઉત્તમ પ્રભાવના, પૂજા, અને ભાવનાનો દોર ચાલુ હતો. વૈશાખ શુદ ૧૦ ના દિને આચાર્ય દેવની પાદુકાની પ્રતિષ્ઠા