________________
રિશેખર
[ ૧૯૧
મંત્રમુગ્ધ બની હતી. તેમજ ચરિત્રનેતાના વ્યાખ્યાનાએ પણ શ્રાવકગણને ખૂબ આકર્ષ્યા હતા.
તે બ્રાહ્મણીએ ચરિત્રતતાને વેધમ અને જૈનધર્મના મુકાબલા વિષયક જાહેર શાસ્રા કરવાનું આમંત્રણ માકહ્યુ.. તે આમત્રણ સ્વીકારવામાં આવ્યું, બ્રાહ્મણાએ મુકુન્દાશ્રમ યતિ નામના વિદ્વાન્ સન્યાસીને વૈદ વિષયક શાસ્ત્રાર્થ કરવા ખેાલાવ્યા હતા. નરસંડાની માકજ અત્રે પણ પદ્ધતિસર વિશાળ મેદની સમક્ષ પુરતા બંદોબસ્તથી વ્યાખ્યાન વાચસ્પતિજીએ શાસ્ત્રાર્થ પ્રારભ્યા. એક બાજુ પન્યાસજી શ્રીમદ્ દાનવિજયજી મહારાજ તથા ત્રિનેતા અને અન્ય મુનિગણ ખીરાજ્યા હતા. ત્રણેય દિવસના વ્યવસ્થિત શાસ્ત્રાર્થીમાં સન્યાસી મુકુન્દાશ્રમ યતિ પરાસ્ત બન્યા, તેની કાપણ યુક્તિ કે તર્ક ચરિત્રનેતાના સન્મુખ વિદ્યુત્રેખાની જેમ નભી શકતો ન હતો. શાસ્ત્રામાં માત્ર વેદ્યમાં હિંસાના આદેશા છે અને જૈનધમ માં ભારાભાર દયા પેાષાયલી છે, એ વિષય ચાલ્યા હતા, વ્યાખ્યાન વાચસ્પતિજીએ વેદોની, સ્મૃતિની અને પુરાણા આદિની અનેક શાસ્ત્રની સાક્ષીએથી વે વિગેરેમાં ઠેર ઠેર હિંસાના આદેશ છે. “ અહિંસા પરમાધમ ” ના ખોટા પોકાર કરી કેટલાક બ્રાહ્મણાભાસાએ અસંખ્ય ખરાડા પાડતા મુંગા જીવાની હિંસા કરી છે અને કરાવી છે. વિગેરેના દૃષ્ટાંતો તથા પાઠો તાબડતોબ આપી આખી જનતા સમજી શકે એવી રીતે તેમને પરાસ્ત કર્યાં હતા, ત્રણેય દિવસના વાદમાં ચરિત્રનેતાની વાદવિવાદમાં જીત થઈ હતી, તેમજ વેઢાની કહેલી હિીંસા પ્રગટ થતાં જૈનેતરા પણ જૈનધર્મની પૂર્ણ યાને વખાણવા લાગ્યા, સભા વચ્ચે તે સન્યાસીજીએ પરસ્પરના ઝઘડા ન વધે તેમ કહી પોતાની હાર સ્વીકારી, જેથી જૈનધમ ની પ્રભાવના ફૈલાઈ, નવીન બનેલા જૈને પણ ધર્માંદૃઢ બન્યા.
""
આ વાતને સાંભળી ચરિત્રનેતાના ગુરૂદેવે મુકતકંઠે ભૂરિ ભૂરિ પ્રશસા કરી ભવિષ્યમાં પણ શાસનપ્રભાવના આવી અનેક કરી એવા ચત્રિતતાપર આશિર્વાદને વરસાદ વરસાવ્યેા.