________________
૧૯૦ ]
કવિકુલકિરીટ વ્યાખ્યાન વાચસ્પતિજી મહારાજે અત્રે પણ જાહેરભાષણ દ્વારા જનતાપર પ્રભાવિક છાપ પાડી. અને કેટલાક જૈનેતરે પણ જૈનધર્મના રાગી બન્યા હતા, તેમજ જૈનધર્મના અનુષ્ઠાને પણ કરવા મંડયા હતા. કેટલાક વૈષ્ણવમતના અનુયાયિઓએ પિતાની કંઠીઓ તેડી જૈનધર્મને સ્વીકાર કર્યો, તેમાં વિશેષ ભાગ રજપુતેને હતું. પરંતુ જેના જીવનમાં ઈષ્યની જવાલાએ ભભૂકે છે તેઓનું જીવન તિરસ્કારણુય અને ફીટકારને પાત્ર છે. ઈર્ષ્યા બહુજ બુરી બલા છે, આત્મવિકાસને સાધવાની ઉદાત્ત ભાવના જેમના હૃદયમાં રમી રહી હોય છે, તે ઉત્તમ આત્માઓને ઈષ્યની જવાલા સ્પર્શ સરખે પણ કરતી નથી. જેઓ ઈર્ષ્યા અને ષમાં જવલ્યા કરે છે તેઓ કદી સુખી થતા નથી. ચરિત્રનેતાના તાત્વિક પ્રવચનેથી કેટલાક રજપુત જૈનધમી બન્યા હતા, કેટલાક નવા જૈને બનવા તૈયારી કરી રહ્યા હતા. તેઓને તેમ કરતા જોઈ કેટલાક મિથ્યાભિમાનીએના પેટમાં તેલ રેડાયું, તેઓ નીચ પ્રકૃતિથી જૈનધર્મની હેલના કરવા લાગ્યા, તેમજ ગુરૂદેવના વ્યાખ્યાનમાં આવતા. ઈતિરવર્ગને રેવાના પ્રયત્ન કરવા લાગ્યા પણ તેઓ તેમ કરવામાં નિષ્ફળ નીવડયા. જેઓએ પીયૂષને એક્વાર પણ સ્વાદ ચાખ્યો હોય તેઓ તેની મીઠાશને કેમ છેડે ? જૈનેતરે વિશેષ જીજ્ઞાસુ બની પહેલાની માફકજ લાભ લેવા સજજ રહેતા. " બ્રાહ્મણોએ એક દિવસ જાહેરભાષણમાં કેટલાક અપ્રાસંગિક પ્રશ્નો પૂછયા, જેવા કે વેદધર્મ અનાદિને છે, દયામય છે, જૈનધર્મ અર્વાચીન છે અને વેદધર્મ જેવું તેમાં દયાનું પાલન નથી.વિગેરે ભાષણ ડોળાય અને જૈનમુનિ જૈનધર્મનું મહત્વ વધારવામાં પાછા પડે એવી મલીન ભાવનાઓ અને કુટ ઈરાદાએ તે મંડળના વાણી કંટકથી જણાઈ આવતા હતા. શાસ્ત્રાર્થ
વટાદરામાં જેની વસ્તી અલ્પ પ્રમાણમાં છે. તેઓ સૂરિજી મહારાજના ત્યાગ અને નિસ્પૃહતાદિ ગુણે પ્રતિ ઘણી વિશ્વાસુ અને