________________
સૂરિશખર
[ ૧૯૯
દેવદ્રવ્ય ભક્ષણની દુરાત્માને દુર્ભાવના જાગૃત થાય છે કહ્યું પણ છે કે મહંતો વિજ્યું અનંતબંસારીઓ ઢોર્ દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા અનંત સંસારી થાય છે ડભોઇમાં ૧૯૭૫ ના ચાતુર્માસમાં વળા નિવાસી ખેચરદાસ નામના જૈન નામ ધારી વણિકે પેાતાના પૂર્ણ પાપાયથી જૈન સિદ્ધાન્ત વિરૂદ્ધ દેવદ્રવ્યને ઉન્માગ માં વ્યય કરી નાશ કરવાના વેવલા વિચારા જનતા સમક્ષ જાહેર કરેલા અને એ વિચારાને જનતામાં હસાવવા યત્ન આદરેલા, ચરિત્રનાયકે વિચાયું કે આવા પાપી વિચારાને જો અટકાવવામાં ન આવે તે આ દેવદ્રવ્ય ભક્ષકા, જિનાજ્ઞાથી વિરૂદ્ધ પ્રચાર કરી પોતે અનંત સ ંસારી બનવા સાથે અનેકાને બનાવશે,
मोत्तुं जिणाणमाणं जीवाणं बहु दुक्खदव्वग्गितवियाणं ॥ नहु अन्नो पडियारो, कोउ इह भववणे जेण ॥
"
ઘણા દુઃખરૂપી અગ્નિથી તપેલા જીવાને જીનેશ્વરાની આજ્ઞા સિવાય આ ભવરૂપી જંગલમાં ખીજો કાઇ પણ પ્રતિકાર નથી. ખેચરદાસના ઝેરીલા વિચારેાના પ્રચાર જૈન જનતામાં ન પ્રસરે એ હેતુથી ચરિત્રનાયકે “ વક્તવ્ય વિદ્ધિ”નામક પુસ્તક રચી છપાવી પ્રસિદ્ધ કરાળ્યું. જે હિન્દુિ ભાષામાં લખાયુ છે. જેમાં લીલા દાખલાએ, શાસ્ત્રના પાઠો સરસ ભાષામાં આપવામાં આવ્યા છે કે સૌ કાઈ સહેલાથી સમજી શકે. આ ગ્રન્થમાં બૃહત્કલ્પ નીશીથ ચૂ॰ સમેષ સપ્તતિ વિગેરેના પાઠે ટાંકવામાં આવ્યા છે, જે વાંચકવર્ગને એકવખત વાંચવા ભલામણ છે. ત્રિનેતાના હાથે આ પુસ્તક બહાર પાડવામાં મુખ્યત્વે એ કારણુ હતા, એક તો પોતાના હૃદયમાં એતપ્રાત થયેલી જિનાજ્ઞાના પ્રેમ અને ખીજું' તેઓશ્રીના તારક ગુરૂદેવની સતત પ્રેરણા,
આ પુસ્તક જાહેરમાં આવવાથી અનેક જિજ્ઞાસુએ વાંચી મનન કરી સત્ય રહસ્ય શું છે તેનું ભાન કર્યું. ધણા ખાલ જીવા બેચરદાસના સુવિચારોના પાશથી બચ્યા; જેઓના હૃદયમાં અને રામરામમાં શાસન