________________
કવિકુલકિરીટ संपूर्णकुम्भो न करोति शब्दः, अझै घटोघोषमुपैति नूनम् ॥ विद्वान् कुलीनो न करोति गर्व। गुणैविहीना बहु जल्पयन्ति ॥१॥
અર્થાત સંપૂર્ણ ઘડે શબ્દ કર નથી. પરંતુ અધુરે ઘડે શબદ કરે છે (છલકાય છે) વિદ્વાન અને કુલીન ગર્વ કરતા નથી પણ ગુણથી વિહીન અલ્પજ્ઞો બહુ બક્યા કરે છે.
વાગાંડબરતાની વાગુજાલમાં વિવેકશ વ્યક્તિઓને ભેળવે છે. ઉન્માર્ગે દેરે છે અને વિશ્વાસ વૃક્ષને કુઠારાઘાત કરે છે. દેવદ્રવ્ય ભક્ષક
જૈન સમાજમાં પણ કેટલાક અર્ધદગ્ધ અને શ્રદ્ધાહીને ઉત્પન્ન થયા છે કે, જેઓ મનસ્વી કલ્પનાઓના ઘેડા દેડાવી જિન આજ્ઞારૂપ ફુલ્યો ફાલ્યા બાગના સૌરભ ભર્યા કુસુમને કરમાવી પિતાનું બેટું તુત હંકારે જાય છે. ગુરૂ આજ્ઞા વિહીન શાસ્ત્ર અવલકવાથી જ આ ભયંકર દયાજનક દશા અનુભવાય છે. કેટલાક જૈન સમાજથી હડધૂત થયેલા કહે છે કે વીતરાગ પ્રભુ અને તેમનું દ્રવ્ય એ બે વાત કેમ ઘટી શકે? પિતાનું દ્રવ્ય પુત્ર પરિવાર ખાય છે તે; ભગવાન તે પિતાના પિતા થાય તે તેમનું દ્રવ્ય સમાજ કે જ્ઞાતિના ઉદ્ધાર માટે વપરાય છે તેમાં બાધકતા શું? વિગેરે કુદલીલે કરી દેવદ્રવ્ય ભક્ષણ કરવાની કુબુદ્ધિવાલા પાખંડીઓ અને શ્રદ્ધા દુર્વિદગ્ધ પ્રાચીનકાળમાં પણ પાક્યા હતા અને વર્તમાનકાળમાં પણ પાકેલા આપણી નરી આંખે જોઈએ છીએ.
પરતુ એ લેકેને ક્યાં ખબર છે કે દેવદ્રવ્ય ભક્ષકની જૈન શાસ્ત્રમાં કેવી કડી દશા જણાવે છે. તે કાંકણુની દેવદ્રવ્યમાં ગફલત કરવાથી સાગર શેઠે અસંખ્યાતા ભ સુધી નીચગતિઓના અસહ્ય દુઃખને વેઠયાં અને અંતે કેવળજ્ઞાનીના ઉપદેશથી તે દેવું ચુકાવી મુક્ત થયા. આવા અનેક સૂત્ર સિદ્ધાન્તના પાઠો શ્રાદ્ધવિધિ સંધસત્તરિ વિગેરે ગ્રન્થમાં હોવા છતાં મિથ્યાત્વના ઘર ઉદયથી