________________
૧૮૮ j
કવિકુલકિરીટ
અને ગુજરાતમાં આ સમાછટા સાથેના જાહેર શાસ્રા` પ્રથમજ હતો, એટલે સેંકડા માનવા તે સાંભળવા, જોવા અને કેટલાક કુતુહુલથી જમા થયા. ચરિત્રનેતા પણ પોતાના ગુરૂવર્ય શ્રીમદ્ વિજયકમળસુરીશ્વરજી મહારાજ સાથે નિયત સમયે હાજર થયા, ચરિત્રનેતાની વાદીના વિકલ્પોને ખંડન કરવાની કળા જોવા અનેક વિદ્વાન સભ્યા પધાર્યા હતા. અનન્તકૃષ્ણજી પણ ધમાંડથી છાતીને ઝુલાવતા આ સભામાં પોતાના પક્ષ સાથે હાજર થયા; ગામના મુખી, પોલીસપાટી જાહેર શાસ્ત્રામાં કેટલાક વિદ્મ સતોષીએ તરફથી અશાન્તિ ન થાય એ હેતુથી હાજર રાખવામાં આવી હતી.
અનન્તકૃષ્ણ પડિતે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત નથી તેમજ યુતિ સિદ્ધ પણ નથી તેમજ મેક્ષમાંથી આત્માઓનું સ ંસારમાં પુનરાગમન થાય છે એ પૂર્વ પક્ષ કરી તેનું યથામતિ મંડન પ્રાર્જ્યું. વ્યાખ્યાન વાચસ્પતિજીએ પણ મૂર્તિપૂજા શાસ્ત્રોકત છે તેમજ યુક્તિથી પણ સિદ્ધ છે, એ બતાવવા માટે અનેક પાઠો તથા દલીલા આપી. મુક્ત આત્માએ મુક્તિમાંથી કદાપિ પાછા આવતા નથી. તે વિષયમાં પણ શાસ્ત્ર પ્રમાણા અને યુક્તિએ અનેક દૃષ્ટાંત દલીલોથી પામર જનતા પણ સ્પષ્ટ સમજી શકે તેવી રીતે પ્રતિપાદનની કામળ શૈલીથી પૂર્વ પક્ષનું ખંડન અને સ્વપક્ષનુ મડન કર્યું. શાસ્ત્રા લગભગ ત્રણ કલાક ચાલ્યા, હજીસુધી નરસંડાની તથા આસપાસની પ્રજા તે શાસ્ત્રાને યાદ કરે છે, તે પ્રસંગે લેાકાએ જૈનધર્મના વિજય જાહેર કર્યાં. અને અનન્તકૃષ્ણજીના નિખિલ વિકલ્પો શાસ્ત્રના પ્રમાણા નિરસ્ત કરી, ચરિત્રનેતાએ તેઓએ બીછાવેલી વાાળને જોતજોતામાં વીખેરી નાંખી. જેથી પંડિતજી પેાતાના દમામમાં ઢીલા પડી ગયા. આય સમાજીસ્ટા શીંદા બની અધેામુખી બન્યા, શાસ્ત્ર શ્રવણ લીપ્સ અખિલ જનતામાં ક્ષણભર ના અતિરેક વ્યાપ્યા, કારણકે ચરિત્રનેતાના જાહેરભાષણાથી સહુકાઇ મંત્રમુગ્ધ થયા હતા, તેમજ સમાજીસ્ટો સિવાય ખીજાએ મૂર્તિપૂજામાં માનનાર્ હતા, વેદોક્ત પ્રમાણાથી મૂર્તિની સિદ્ધિ થાય એટલે અમાપ હર્ષી ઉપજે એ