________________
પ્રકરણ ૧૯ મુ
જગના ભૂષણ ગણા કે કલ્યાણપથના સાચા પ્રદર્શક ગણા તા તે માત્ર ત્યાગી સન્તાજ છે, જ્યાં ત્યાગી મહાત્માઓના પુણ્ય કદમાની પધરામણી થતી હોય, તે ભૂમિ પુનિતતમ મનાય છે, જે પુણ્ય વ્યક્તિઓના કણ કાટરમાં નિઃસ્પૃહી સંતોના, ત્યાગી નિત્થાના વચન પીયૂષના ઝરા ઝરતા હોય, તે વ્યક્તિઓના જન્મ કૃતકૃત્ય મનાય છે. જે જે જીવાના કાલમીંઢ જેવા કરડા હ્રદયેામાં નિગ્રન્થાના વચનતીશ આરપાર ઉતરેલાં હાય, તે ભાગ્યવત ભવ્ય હૃદયાના ઓવારણા લેવા ધટે છે, તે સુજન્મ સાધુ પુરૂષો છે કે, જેઓથી આ પૃથ્વી શુદ્ધ અને શાનિક છે. પોતાનુ બુરૂ કરવાવાલાનુ પણ હુંમેશ ભલુ` ચિતવે છે અને કરે છે, ત્યાગી મહાત્મા
જે