________________
૧૫૬
કવિકુલકિરીટ
અનેકાન્તવાદ ઉપર પ્રતિપાદન શૈલીથી અપાયેલ વ્યાખ્યાન છપાવ્યું હતું. જેનાથી જૈનધર્મના સ્યાદ્વાદ સિદ્ધાન્તની પુરેપુરી મહત્તા માલુમ પડે છે. વળી ચિરત્રનેતાના કરકમલથી આલેખાયલા મૂર્તિમંડન” નામક ગ્રન્થ જૈતામાંથી ઉદ્ભવેલા સ્થાનકપ થીએની આસમાÐસ્ટાની કુમતજાલને વીખેરવામાં જડબાતોડ જવાબ આપતા વાદી મુદગર સમાન છે. ટુંકમાં સરસ ભાષામાં ઉપકારક ચરિત્રનેતાએ પ્રશ્નોત્તરની પદ્ધતિ ધણી રાયક અને જનપ્રિય ગાઠવી છે. જૈનશાસનમાં મૂર્તિપૂજા આગમાતા છે, તેની સિદ્ધિના પાને સરીક કર્યાં છે.
ત્યાંથી મહારાજ શ્રી ફેર લુધીયાના પધાર્યા. ત્યાં દહેરાસરની ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરાવી અનુક્રમે ગુજરાનવાલા પધાર્યાં. ત્યાંના સંઘે મહારાજશ્રીને ચાતુર્માંસ કરવા માટે મેરીસ્ટર વિગેરે જૈન જૈનેતરાની લગભગ સે સહીવાલું એક મેમેરીયલ પાટણ પૂ. વિજયકમળસૂરિજી મહારાજ ઉપર માકહ્યુ`. આ ખાજુ મુલ્તાન નિવાસી તરફથી પણ ચાતુર્માસ માટે ટેલીગ્રાફ દ્વારા પાટણ મુકામે વિતિ કરવામાં આવી.
ભાગ્ય તપ્યું—
મુલતાનવાસીઓનું ભાગ્ય તપવાથી મહારાજશ્રીએ મુલતાનમાં . ૧૯૬૮ નું ચામાસુ કરવાની આજ્ઞા આપી. મુલતાનમાં સેંકડા વર્ષો પછી સંવેગી સાધુઓમાંથી ત્રિનેતાનું પહેલું આગમન હતું, પંજાબથી આ પ્રદેશ ક્રૂર અને વિકટ છે, દિગંબરાના કાકારવા પણુ અત્રે ધણેાજ પૂર વેગથી થઇ રહ્યા છે. શ્વેતાંબર વ` પર તેમના તરફથી ધણી હેરાનગતિ કરવામાં આવતી. આય સમાજીસ્ટ અને મેહામેડન કામ પણ ત્યાં વિશેષ પ્રમાણમાં વસે છે. પુનઃ પુનઃ હિંદુઓમાં અને મુસલમાનામાં ધર્મના ઝઘડાને જવાલામુખી પ્રગટે છે. ત્યાંની ભૂમિ પણ કુદરતે એવી છે કે, દરેક કામમાં ઝનુન અને ધના માટે મરીપીટવાની મક્કમતા એક સરખી છે. ત્યાં કાઇપણ ધર્માનું ખંડન કરવું એટલે