________________
સૂરિશખર
| ૧૬૫
ચિરત્રનેતાજીએ અંતઃકરણની શુદ્ધ લાગણીથી હાર્દ વચન પ્રવાહને વહાવતા પ્રથમના દિવસના ભાષણમાં દયા કાની હાઇ શકે ? દયા એ આ ધર્મોની ભૂમિકા છે. દરેક દનકારો દયાને પ્રશસે છે. માને છે અને દયાલુ બનવા સહુ કાઇને પ્રેરે છે. પોતાના તુચ્છ સુખની ખાતર પ્રાણીઓની હિંસા કરવી કરાવવી એ અધમ આત્માઓનું કવ્ય છે. દયા ધર્મ પાળવા માટે જીવાની ખાસ તિ પણ જાણવાની જરૂર છે, કારણ કે કહ્યું છે કે ચા યા મુન્નસે હે ચા ન ઢાઇ વિજ્રાય, જ્ઞાતિ ન ગાળી લીવો, જ્જો જ્યા જ્યોં થાય ? । વિગેરે સરસ લખાણ પૂર્વક વિવેચન કર્યું હતું. જે ભાષણમાં વૈદિક ગ્રન્થાથી પણ માંસ ભક્ષીયાની અધમતા વર્ણવી એવુ રાચકવર્ણન કર્યું હતું કે, તે પ્રથમ દિવસના ભાષણમાં સેંકડા હિ ંદુએએ માંસાહારની પ્રતિજ્ઞા લઇ સ્વજીવનને કૃતાર્થ કર્યું હતું :
ખીજે દિવસે શિક્ષણ (Education) ઉપર ખેલતા મહારાજશ્રીએ જણાવ્યું કે, દરેક શિક્ષણામાં સ્વપર કલ્યાણ સાધક આલેક' અને પલાકમાં સુખનેજ કરનાર જે કાઈ શિક્ષણ હાય તો તે ધાર્મિક શિક્ષણુજ (Religions Instruction ) છે.
ધાર્મિક શિક્ષણથી માણસનું જીવન સાદું અને સદાચારી અને છે, કેવળ પાશ્ચિમાત્ય વાતાવરણથી વાસિત અનેલું વ્યવહારિક શિક્ષણ મનુષ્યાને ઉદ્ધૃત, અવિનયી, સ્વચ્છંદી, અને ધર્મ વિરાધી બનાવે છે. જે વિદ્યાથી આત્માની ઓળખાણ થતી નથી, જે વિદ્યા નીતિ–ન્યાય વિવેક, વિનય, નમ્રતા અને ધમની શ્રદ્દા જેવા અપૂર્વ ગુણાનુ` નિક ંદન ટાઢે છે. એનું નામ વિદ્યાજ નથી. કહ્યું છે કે જ્ઞા વિદ્યા યા વિમુલ્યે । જે જે જ્ઞાન માત્ર આ લેકમાંજ ઉપયાગી હોઇ પરલોકમાં કાંઈ પણ ઉપકાર કરતું નથી તે સધળુ` મિથ્યા જ્ઞાન છે. કહ્યુ` છે કે–
मिथ्याज्ञानं समस्तं तत् । इह लोकोपयोगियत् । रागद्वेषादयो यस्मात् । प्रवर्धन्ते शरीरिणाम् ॥