________________
આ
{
R : GA
પ્રકરણ ૧૮ મું,
ખંભાત તરફ પ્રયાણ
. ગુરૂદેવની સાથે વિહાર કરતા, વચમાં આવતા અનેક ગામમાં ( ચરિત્રનેતાના જાહેરભાષણે થતાં. જેમાં અનેક કેલી, ઠાકરડાઓ, રજપતે વિગેરે વિશાળ સંખ્યામાં માંસાહાર, મદ્યપાન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ સ્વીકારતા અને પિતાના મલીન જીવનને પુનિત બનાવતા. ધર્મોપકાર રસીક અંત:કરણવાળા ચરિત્રનેતા ગુરૂદેવની આજ્ઞા મેળવી અનેકેના આગ્રહથી નાના નાના ગામમાં ફરી પિતે પબ્લીક લેકચરે આપતા, જેથી કેટલાક જૈનેતરે પણ જૈનઅનુષ્ઠાનેને આચરતાં શીખ્યા. સભાને ઓળખવાનું પરિજ્ઞાન ચરિત્રનેતાને કુદરતે સાંપડયું હતું, ગમે