________________
૧૬ ]
કવિકુલરિટ આજ દિન સુધી એ શિક્ષણ પાછળ લામ્બે રૂપિયા ખરચાયા છે અને ખચાય જાય છે. તેનું એકંદર પરિણામ જે વિચારીએ તે આજના યુવાનો જેમ જેમ એ કેળવણીમાં આગળ વધતા જાય છે, તેમ તેમ ધર્મોના અનુદાનોથી હજ કોસ દૂર થતા જાય છે. પાકને ભય એમના હૃદયમાં રહ્યો નથી. માત્ર આ દુનિયામાં જ પૌગલિક સુખમાં કેમ આગળ વધવું એજ એમનું મુખ્ય ધ્યેય હોય છે. દેવગુરૂ અને ધર્મ જેવા તારક ત પ્રત્યે એમને દિન પ્રતિદિન અણગમો વધતું જાય છે, માટે જ ધાર્મિક શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે. વિગેરે લગભગ વિશ મિનિટનું ભાષણ પણ શ્રોતાઓને ઘણું જ પ્રિય થઈ પડયું. એ ટુંક સમયના ભાષણમાં પણ એવી ઉંડી અસર અને રમુજ જનતાને અનુભવાઈ હતી કે, જેના પ્રભાવે કેટલાક સભાસદેએ ધર્મશિક્ષણ જીવનમાં ઉતારવાની કબૂલાત આપી.
ચરિત્રનેતાના ભાષણને વશ મિનિટ થતા એક વ્યક્તિએ ચરિત્રનેતા ઉપર ચિઠ્ઠી મોકલી જેમાં લખ્યું હતું કે “ ઘણું વક્તાઓને બલવાનું છે અને સમય ટુંકે છે. શુક્ર પ્રકૃતિવાલા માણસની કુટ આશયથી આચરેલ પ્રવૃતિ નિરર્થક જાય છે એ સ્વભાવિક વિધિ ક્રમ છે. ચિઠ્ઠી ભેજનાર વ્યક્તિ ચરિત્રનેતાના ભાષણથી મુંઝાઈ ગઈ હતી. કારણકે તે સારા વક્તા હોવા છતાં તેમના ભાષણમાં અખીલ સભાસદેએ માત્ર બેજ ચેર આપી હતી. જ્યારે ચરિત્રનેતાના ભાષણમાં બાર ચેર થઈ એટલે ચીઠ્ઠીના બહાને માત્ર ઈષ્યો જ્વાલા ભભૂકી ઉઠી હતી. ત્યાગી મહાત્માઓના વૈરાગ્ય રંગ મિશ્રિત અણમેલ વચન પિયૂષની અસર કયાં? અને સંસાર આસકત વક્તાઓના ઉપર ટપકે બેલાતા વચનની અસર ક્યાં ? ચીઠ્ઠિ દ્વારા વિનંતિ–
ચરિત્રનેતાના ભાષણથી સભાપર પડતે પ્રકાશ અને અસર અનુપમ પડ્યો છે. એમ જાણી ઉદારવૃત્તિ સન્ત પ્રેમી પ્રમુખ સાહેબે ચરિત્રનેતા