________________
સરિશખર
İ ૧૫૫
હાંશિયારપુરમાં અવિદ્યાન્ધકાર માંડ નામક ગ્રન્થ આલેખ્યા. સરલ વિદ્વાન તરથી આ ગ્રન્થ જૈન જૈનેતર સર્વે તે માટે અતીવ ઉપયાગી છે એવા અભિપ્રાયા પણ મળ્યા હતા.
ઃઃ
,,
જે ગ્રન્થમાં અકાટય યુક્તિઓના ઝરમર ઝરતા ઝરણાએ અજમ્ કળાથી દાખલ કરવામાં આવ્યા છે. આ ગ્રન્થ ચાર્વાક આદિના ઉદ્ધૃત અને કાલ્પનિક વિચારાનુ સારી પેઠે ખંડન કરનારા છે, પ્રશ્નોત્તરને અજબ ઢોંગ જેમાં ઝગમગે છે. જેએ આત્મા, પુણ્ય, પાપ, બંધ, મેક્ષ આદિતત્ત્વો માનતાજ નથી, અને પંચભૂતાત્મક જગત છે. જળના પરપોટાની જેમ માનવ પ્રકૃતિ નાશ થવાથી આત્મ જેવું તત્વ પલાક ગામી છેજ નહિ. આવી માન્યતાવાળાઓને અકાટય દલીલા, સિદ્ઘાંતના પુરાવા, પાડો અને પાંચે પ્રમાણેાથી આત્માદિ તત્વાની જે ગ્રન્થમાં અજબ સિદ્ધિ કરવામાં આવી છે. ચરિત્રનેતાના હસ્તકમલથી તેએના જ્ઞાન સૌરભ ભર્યોં પ્રાથમિક કૃતિના આ ગ્રન્થ ધણાજ પોંકાયે અને ઉપકારક નીવડયા,
""
લુધિયાના શહેરમાં ત્રિનેતાના ઘણાજ તાત્ત્વિક વ્યાખ્યાના થયા હતા. ત્યાં દેવગુરૂ અને ધર્માંના સ્વરૂપ ઉપર, “ લુયાણા વ્યાખ્યાના એ નામક કિતાબ પણ ચરિત્રનેતા તરફથી આલેખવામાં આવી. ઘેર એઠા ગંગા જેવા ૫ જામીઓને એ પુસ્તકા હોઁત્પાદક નીવડયા, પંજામના પ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં આય સમાજીસ્ટોને ગરબડાટ અને અંબગાળા ગુજતા દેખાઇ આવતા હતા, અનેક વિપરીત દલીલેાથી જૈનાને તેમજ મૂર્તિપૂજક અન્ય ધર્મીઓને છંછેડતા અને મુંઝવતા, આ પરિસ્થિતિની ચરિત્રનેતાની જાણ થતાં, પોતે આ સમાજીસ્ટના મૌલીક પુસ્તકા અવલેાકન દૃષ્ટિએ નીહાળ્યા. તે પુસ્તકાની કુયુક્તિઓને પરાસ્ત કરે એવી અનેક સુયુક્તિઓથી ભરપુર છરામાં, “ દયાનંદ કુતર્ક તિમિર તરણી ” નામક ગ્રન્થ રચવામાં આવ્યા, જે ગ્રન્થમાં દયાનંદ સરસ્વતીની જૈનધમ વિરૂદ્ધ આપેલી લીલાનું ખંડન સારી પેઠે કર્યું છે. તથા મુલતાનમાં
kr