________________
રિશેખર
( ૧૫૩
ગ્રન્થાના અનેક પાડાદ્રારા તેમજ બુદ્ધિ દરીયાના તર ંગરૂપ નીકળેલી અનેક લીલા અને કલ્પનાથી સ્પષ્ટતયા સિદ્ધ અને સ્ફાટ થાય છે. કે મૂર્તિપૂજા ખરેખર અખંડ આત્મા જ્યોતિને સહજાનંદને અને પૂ શાન્તિને પ્રાપ્ત કરવાનું અણુમાલ સાધન છે. આગત મંડળી જૈનદર્શનની અકાટત લીલા સાંભળી તેમજ મહારાજશ્રીની અપૂર્વ તર્ક આદિની પ્રતિભાપ્રભાને પરિચય થતાં ભૂરિભૂરિ પ્રશંસા કરી ખુશી દર્શાવી, અનેક સ્થળેાએ અનેક મતાનુયાયીઓને ભેટા થતા. વાદ જ ગા મચતા પણ દરેક સ્થળે તે વાદ જગની તરસી ભૂમિને જયરૂપી અમૃતબિન્દુ છાંટી ચરિત્રનેતા શાન્જીન પમાડતા. કાઈ સ્થળે વૈદિકા સાથે તો કાઇક સ્થળે આ સમાજીસ્ટ સાથે કાઇક વખત ચાર્વાકો સાથે કોઇ સમયે અદ્વૈતવાદીઓ સાથે અને કેટલીક વખત સ્થાનકવાસીએ સાથે તે કોઈ વખત દિગંબરી સાથે ત્રિનેતાએ વાદ સંગ્રામમાં હામ ભીડી યુક્તિ તીરા, આગમ પાઠરૂપી ઢાલે, અને વિવિધ કલ્પનાએ અને દૃષ્ટાંતરૂપ ગુપ્તિદ્વારા જયલક્ષ્મી મેળવતા, વાંચક મહાશય સમજી શકશે કે કટોકટીના પ્રસંગેામાં પણ શાસનસેવાની તમન્નાથી શાસન સુભટ ચરિત્રનેતાએ અજોડ શાસન પ્રભાવના પ્રસારી છે. આ પ્રમાણે રોષાકાળમાં અનેક સ્થળે વીચરી મહારાજશ્રી ૧૯૬૭ ની સાલમાં હેાંશિયારપુરના સંધના આગ્રહથી સસત્કાર ત્યાં પધાર્યાં. ત્યાં પણ મહારાજશ્રીના પ્રવચનથી જૈન જૈનેતરોમાં ધમ જાગૃતિ ઠીક પ્રમાણમાં આવી, ખીલુમલજી તરફથી ત્યાં ઉદ્યાપન કરવામાં આવ્યું હતું.