________________
૧૫૮ ]
કવિકુલકિરીટ કેમ હેય? ભલે પછી મૂર્ખ અને દૃષ્ટિ દેવીઓને તે ઉજજવલ વિપુલ સણ પણ શ્યામ ભાસે તેમાં ઉજજવલ ગુણ મહાત્માઓને કે તેને સુગુણેને ઉચ્ચારનાર પ્રશંસકેને શું દેષ હોઈ શકે. .
મુલ્તાનની જૈન જૈનેતર જનતા રસપૂર્વક ચરિત્રનેતાની ચમત્કારીણું વાણીને લાભ લઈ ઘણા વ્યસનથી મુકત બની સદાચારી જીવને જીવતા શીખી.
દ્વેષ અને ઈર્ષા એ બહુજ કટ્ટર શત્રુઓ છે. અજ્ઞાનીઓને એ શત્રુઓની દસ્તી ઘણી પ્રિય લાગે છે. પોતે એ દુષ્ટ શત્રુઓની આક્રમણ ચક્કીમાં જ્યારે ચગદાશે તેની તેઓને ખબર પડતી નથી. એક વ્યક્તિ નિર્મલ સુગુણોથી અને વ્યાખ્યાનની છટાથી અડતા પ્રાપ્ત કરી ધર્મની પ્રચાર કરે તે તે વ્યક્તિના અનેક દુમને ઉદ્ભવે છે અને ઉપર જણાવેલ બે શત્રુઓથી ઘુંઘવાઈ મહાત્માની ઉજજવલ કીર્તિને કલંકીત કરવા મથે છે; પણ સૂર્યને સામે નાખેલી રેતી પિતાની આંખમાં પડતા ક્ષેપકની દુર્દશા થાય છે. મુગ્ધભાવે જૈનેતરે જૈનધર્મની મહત્તા પ્રભાવના વધારવા પ્રયત્ન કરે ત્યારે પારકા ગુણોને અને પારકી યશસ્વિતાને જોતાંજ આંખમાં અમી વરસાવવાને બદલે ઝેર વરસાવનાર દિગંબરની છાતી કરંડીકાઓમાંથી અનેક ઈષો ભુજંગીનીઓ ફફાડા મારતી બહાર ધસી આવી અને તેમના કલેજાને ડંખ મારવા લાગી, એ ઝેરના કેફમાં તે દિગંબર વગે ચરિત્રનેતાને વિરોધ જાહેર કર્યો. તેઓના મનમાં વિચાર આવ્યો કે શ્વેતાંબર મૂર્તિપૂજકના મહાત્મા આવા અતુલ વિદ્વાન છે એમ જાહેર છતાં હમારા અનુયાયીઓમાં જરૂર ફાટફટ થશે. પણ ભલા એ બે વિકલ્પ ઉઠાવવાને બદલે એમ વિચારવું જોઈતું હતું કે ગમે તેમ હોય પણ જાહેરજલાલી તે જૈનધર્મની જ છે ને ? આ ઉદાત્તવિચાર તેઓની શુષ્કભૂમિમાં ક્યાંથી ઉપજે ? તે પછી તેમણે ચરિત્રનેતા પર વાદ માટે હેન્ડબીલ દ્વારા જાહેર ચેલેન્જ મેકલી. સુતેલા સપને જગાડે, સિંહના મુખમાં હાથ નાંખ