________________
૧૩૮]
કવિકુલકિરીટ (Pride goes before destruction) એ કહેવત અત્રે ચરિતાર્થ થાય છે. કેમકે સમાજીષ્ટ જે શાંત બેઠા હતા તે હજુ કાંઈ બગડયું ન હતું, પણ તેઓને ઘમંડ હતું કે, તમારા પંડિત આવી
આ મહાત્માને જરૂર હરાવશે. તુરતજ લાહોરથી તારધારા વિદ્વાનને નેતર્યા માને કે પિતાની હારને નોતરી હતી, આર્યપંડિતે આવી એકદમ ઉપાશ્રયમાં આવ્યા. મહારાજશ્રી સાથે કલાક સુધી સંસ્કૃતમાં વાતચીત થઈ. અનેક પ્રમાણપર પ્રમાણે અપાયા, એટલે તેઓ ઢીલા ઢબ થયા. છતાં બનતા સર્વ શક્ય ઉપાયે લીધા પણ તે સર્વ નિષ્ફળ ગયા. કસુરના ચેમાસામાં વાદવિવાદની ચળવળ, જાહેરભાષણની પ્રચારણાઓ, પ્રતિદિન ચાલતી વ્યાખ્યાનની પ્રવૃત્તિઓ અવિરત ચાલુ હોવા છતાં ચરિત્રનેતાએ ન્યાયશાસ્ત્રનું અવલોકન, આગમ શાસ્ત્રનું મનન તેમજ જ્યોતિષ ગ્રન્થને અભ્યાસ જારી રાખ્યું હતું.
બેશક વિજયાનંદસૂરિજી મહારાજે પંજાબની કઠીન ભૂમિમાં પણ અજબ બીજ વાવ્યું હતું, એ બીજને પ્રકૃલ્લિત રાખવા માટે ચરિત્રનેતાએ શહેરેશહેર અને ગામેગામ વિચરી ધર્મને અનન્ય ઘેષ પ્રસર્યો. જેઓશ્રીની અખલિત કીર્તિ, નિર્મળ ચારિત્ર, અપૂર્વ વકતૃત્વપણું વિગેરે ગુણએ ત્યાંની જનતામાં સેકન્ડ આત્મારામજી મહારાજની છાપ પાડી, અત્રેનું મારું એકંદર ઘણી ધામધૂમથી અને ચિરસ્મરણીય ધમ કૃત્યથી પસાર થયું. ગુરૂદેવથી આ ચોમાસું જુદુ પ્રથમજ હેવા , છતાં જાહેરજલાલી અપૂર્વ રહી.
ખરેખર જેના હાથે ભાવિમાં શાસનને મહેદય સરજાયેલ હોય તે પુણ્યપ્રકૃતિ મહાત્માઓને આરંભ અને પ્રકાશ પ્રસારે છે.
--
-TT