________________
સરિશેખર
[ ૧૪૯ નિર્મલતા કેમ મનાય ? એ વાત ઉભયવાદીને સમ્મત છે. વેદાદિ શા પણ મુક્તિના જીવને નિર્લેપ અને નિર્મમ તરીકે સ્વીકારે છે. જે એ ઘટના સમજાય તે પછી માનવું પડશે કે, હરેક આત્માઓ કર્મને લેપ નાશ થતાં જલ-તુંબીકા–ન્યાયેન. મુક્તિના સ્થાનને પ્રાપ્ત કરે છે. ભવ્યાત્માએ ઈશ્વરપદની ગ્યતા ધરાવે છે. દુધમાં ઘી, કુસુમમાં સૌરભ અદશ્યપણે રહેલી છે, એવી રીતે આત્મામાં ઈશ્વરત્વ અગોચરપણે રહે છે. સાચું ઈશ્વરત્વ પ્રાપ્ત થયા પછી લેકાલેકના અખિલ પદાર્થોનું દર્શન હસ્તામલકવ થાય છે. જેને અનેક આત્માઓ માને છે અને અનેક ઈશ્વર પણ માને છે. તેમજ દરેક આત્માઓમાં ભિન્નભિન્નપણે ઈશ્વરત્વની સત્તા સ્વિકારે છે. સર્વ વ્યાપક હાલી ચાલી કે ચસકી શકે નહિ એટલે અક્રિય થઈ જાય માટે ઈશ્વરનું સર્વ વ્યાપમ્પણું માનવું પણ ઠીક નથી. ઈશ્વરનું જ્ઞાન સર્વ વ્યાપક માની શકાય છે. આવી અનેક યુક્તિ પુરસ્સરની દલીલે સાંભળતા આગન્તુક મંડલી ઘણું પ્રસન્ન બની. અને જૈને નાસ્તિક છે એ ભ્રમણને દૂર કરી.
વલી એક મહાશયજીએ હૃદયમાં ગુંચવાતે પ્રશ્ન પૂછો કે આત્માને કર્મને સંબંધ ક્યારથી અને કેવી રીતે થાય છે તે તે વિષયમાં જેની શી માન્યતા છે? હમારી માન્યતા પ્રમાણે હમે માનીએ છીએ કે આત્મા અને કર્મના સંબંધને સાધનાર કેઈ સમર્થ વિલક્ષણ વ્યક્તિ હેવી જોઈએ. એક ઘટ જેવું સામાન્ય કાર્ય પણ વિના કર્તા એ ઉપજતું નથી તે આવી વિજ્ઞાન તત્ત્વની સાધના સાધ્ય અગમ્ય આત્મા આપ આપ કેમ બને ? અને એ આત્માને કર્મને સંબંધ પણ અનાહત રૂપ જાલવનાર કઈ ગુઢ પ્રેરક શક્તિ હોવી જોઈએ, સૃષ્ટી વિના આવી લાંબી એડી સુષ્ટિ સંભવે કેમ ? જે સૃષ્ટિ ન સંભવે તે પછી તેનું સર્જન અને ધ્વસ ઉભય કર્તાને આધીન હોવાં જોઈએ. સર્વ દર્શન વેત્તાઓ સૃષ્ટિના સર્જન વિલયમાં સહમત છે.
મહારાજશ્રીએ જૈનમાન્યતા પ્રમાણે પ્રક્ષકારને જણુવ્યું કે, પ્રથમ