________________
સુરિશેખર
[ ૧૩૫ જાઓ. વ્યાખ્યાનની ઝમકથી જનતાને જમાવ, પ્રીતિ અને આકર્ષણ ખૂબ રહ્યું. જૈન ઉપરાંત જૈનેતરે પણ અખંડ ઉત્સાહથી લાભ લેતા અને અનેક પ્રકારની શંકાઓનું સમાધાન કરી નિઃશલ્ય બનતા. અહીંયાં પણ શ્રાવકોની અલ્પ સંખ્યા હતી. પરંતુ વ્યાખ્યાન સમયે મોહમેડન (મુસલમાન) આર્ય સમાજીકો સિવાય અન્ય જૈનેતરે સેંકડોની સંખ્યામાં હાજર રહેતા, એ ચરિત્રનેતાની અપૂર્વ રસપોષકતા અને પ્રતિભાની પ્રભા હતી.
એક દિવસ જાહેરભાષણમાં પૂ૦ ચરિત્રનેતાએ જૈન ધર્મની પ્રાચીનતા, મહત્તા અને સ્યાદવાદ શૈલી વિગેરે અપૂર્વ સિદ્ધાંતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક સિદ્ધ કર્યા. અસર્વજ્ઞ કથિત શાસ્ત્રમાં પિતાની મતિ કલ્પનાથી અગડં બગડું ભરડયું હોય, જેના સિદ્ધાંત પૂર્વાપર બાધિત હેય એ આદર્શશાસ્ત્ર નહિ કહી શકાય એમ પણ સાબીત કર્યું.
- ઉપર્યુક્ત પ્રવચન સમયે જીજ્ઞાસુવૃત્તિથી આવેલ વૈષ્ણવીય ધર્મનુયાયીઓ, વેદાનુયાયીઓ, અને આર્યસમાજીષ્ટ આદિ જૈનેતરે પણ મેટી સંખ્યામાં હાજર હતા. મહારાજશ્રીએ વેદની સ્મૃતિઓ દ્વારા તેમજ અન્ય શાસ્ત્રોના પાઠેની હારમાળાથી, જૈનધર્મની પ્રાચીનતા અને મહત્તા એવી રીતે સાબીત કરી કે, જેથી કેઈપણ વિધમી વ્યક્તિ મહારાજશ્રીના પ્રતિપાદિત વિષયને બેટો પાડવા સમર્થ ન થઈ શકી. જૈનધર્મની પ્રાચીનતા સાબીત કરવામાં જૈનેતર શાસ્ત્રનેજ ઉપગ કરવાથી પિતતાના મનમાં સૌ કોઈ ગુંચાવા લાગ્યા, પરંતુ સત્ય વસ્તુ આગળ કોને હોંસલે હતો કે, મહારાજશ્રીના સન્મુખ બોલી શકે.
આ સભામાં આર્યસમાજીષ્ટને પણ મેટે ભાગ હતું, પિતાના મતનું નિરસન ભલે યુક્તિયુકત હોય છતાં પણ આર્યસમાજીષ્ટ જન્મથીજ સહન કરવાની પ્રકૃતિવાળા તે નથી જ. પિતાને મત સત્ય છે, એમ સાબીત કરવામાં અશક્ત હોવા છતાં તેફાન કરી સત્યવક્તાને હેરાન કરવાનું બાકી રાખતા નથી. એક ઉમદત્ત નામના આર્યસમા