________________
સુરિશેખર
[ ૧૧૭ પ્રકારની ધમપ્રભાવના થવા ઉપરાંત જૈનેતરમાં પણ જૈનધર્મની પ્રભા પડી, લકત્તર જૈનધર્મ ઇતરધર્મથી અધિકતર સેવ્ય, માન્ય અને ઉપાય છે. એમ જૈનેતરે બોલતા થયા, પૂણ્યમૂર્તિના પાદપક્વ જ્યાં સ્પર્શે ત્યાં મંગળ વર્તે.
અંધારામાં અફડાતા જનવૃન્દને દીપક જેમ રાહદર્શક બને છે તેમ અટપટા સંસારરૂપી અટવીના માર્ગમાં મુઝાતાને સગુરૂ પણ સન્માર્ગ દર્શક નીવડે છે.
એકવાર સુંદર રસવતી જમેલે પણ બીજે દિવસે ભૂખ્યો થાય છે, ને ભેજનપ્રતિ તે આકર્ષાય છે. ખૂબ જલથી સિંચેલ કુમળે વનરાજીને છોડ બીજા દિવસે જળસિંચનની અપેક્ષા ધરાવે છે, જળસિંચન સિવાય તે કરમાઈ જાય છે. તેમ સદ્ગુરૂઓની દેશનાથી ધર્મમાં મજબૂત બનેલે પણ જનવૃન્દ અમુક વર્ષ ગુરૂઉપદેશને વિરહ પડતા ધર્મ અનુદાનમાં શિથિલ બને છે. આવશ્યક ક્રિયાઓની અભિરૂચી ઓછી થતી જાય છે. ખેતી ખેડી તેમાં ખાતર નાખી ઘણુજ મહેનતથી બીજ બાયું હોય, વૃદ્ધિ થતાં બીજે છેડરૂપ બન્યા હોય, ફુલ પણ લાગ્યા હેય, છતાંયે ફલ ન બન્યાં હોય ત્યાંસુધી જરૂર જળસિંચનની અસાધારણ જરૂર રહે છે, કૃષિવલ ઉંચી નજરે વાદળાને ઘેરા અને વૃષ્ટિની અભિલાષા રાખેજ. “ સંવાતિ ગુજ્જૈનમમતાં
પંજાબમાં એક સમય એવો હતો કે મિથ્યાત્વ અંધકારની ઓટમાં જૈનજનતા ઝંપલાઈ હતી, દુરાગ્રહી સ્થાનકપંથીઓના પ્રપંચી કુમાર્ગના પ્રચારમાં અંજાઈ ઉન્માર્ગમાં સવેગ દેડતી હતી, ઉન્માર્ગ ગામીઓની વિશેષ છાયાના મેંગે મિથ્યાત્વની અસર અત્રેની જનતાને મેરેમમાં ઓતપ્રેત થઈ હતી.
પુર્ણ પુણ્યના પ્રભાવે આખાય પંજાબ દેશમાં અનેક ભવ્યાત્માઓને સન્માર્ગે જનાર, કેવળ સત્યનાજ અષક દિવ્ય પ્રભાવી વિજયા