________________
૯ ]
કવિકુલિકરીટ
નિવીડ પાપના પુર્જાને પ્રજાળનાર, પુણ્યની નિ`ળ રાશિના સૉંચયનું સાધન, આત્માની વિશદતાને જગાવનાર પુણ્યભૂમિ પાવાપુરીમાં ગજરાજગિત સૂરિ-શેખર સસધ પધાર્યાં. આ તી ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર પ્રભુનુ' નિર્વાણ ક્ષેત્ર છે. નિર્વાણુના દિવસે ધણી ધામધૂમથી પ્રતિ વર્ષ મહાન ઉત્સવ ઉજવાય છે. સ’સારમાં રૂઢ થયેલ દીપોત્સવી ( દીવાળી ) જેવા દીપતા પને ઘેર ન ઉજવતાં, હજારાની સંખ્યામાં મેટી માનવ મેદની અત્રે આવી ઘણું જ પુણ્ય માની આ કલ્યાણક દિવસને ધર્મીમય આરાધે છે, આ નગરનું નામ પૂર્વે અપાપાપુર હતું, પરંતુ પ્રભુનું નિર્વાણ થવાથી પાવાપુરી તરીકે જાહેરાતને પામ્યુ છે. પ્રભુની અંતિમ દેશના ધારા જે સાળ પહાર સુધી જારી રહી, તે અહિંજ વસી હતી. અને દેવાધિદેવના નિર્વાણ બાદ ભાવ–ઉઘાતના આ આર્યાંવમાં અભાવ થવાથી એ દિવસે, દ્રવ્ય ઉદ્દાત હજારા રત્નેના મેરૈયાં અને દીપકેા પ્રગટાવવા દ્વારા કર્યો. ત્યારથી દીવાલીપ` પ્રચલિત થયું.
ભગવાનના નિર્વાણ બાદ, જે સ્થાનમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તેજ સ્થળે આજે એક વિશાળને મન માહક જળ મંદિર છે. કહેવાય છે કે પ્રભુના પુનીત દેહની ભસ્માતે અસખ્ય ભક્તજના લઈ જવા લાગ્યા. તેથી તે સ્થળે એક ઉંડા ખાડા ખનતાં, મહાન સરોવરૂપ બની ગયા છે. આ વિપુલ સરેાવરમાં ખીલી રહેલાં સેંકડા કમળા જોતાં, નયનેાને અતીવ હ`પ્રદ અને છે. આ સરાવરના મધ્ય ભાગમાં પ્રભુશ્રીના સંસારી વડીલ ભ્રાતા શ્રી નદીવને મંદિર બનાવ્યુ` છે. જેની સંપૂર્ણ વ્યવસ્થા અને સત્તા સે કડા વર્ષોથી મૂર્તિ પૂજક શ્વેતાંબર જૈન સંઘ અખંડિત રૂપે જાળવી રહ્યો છે.
સરાવરની મનેાહતા, અને મ ંદિરની ઉજ્જવલતા, તેમજ પ્રભુની પુનીત પાદુકાના દર્શન, હૃદયની અનુપમ ભાવનાના પુરાને વહાવે છે, આ તીર્થને ભાવ પૂર્વક જીહા બાદ, શ્રી ગુણીયાજી તીર્થ આદિ પંચતિથિની યાત્રા માટે પ્રયાણ કર્યું.