________________
૧૦૨ ]
કવિકુલકરીટ
રેખાઓ વ્યાપી, ધણા સમયને યત્ન અને કેન્દ્રિત ધ્યેય શીઘ્ર સફળ થવાનું હાઈ, આનદ કેમ ન ઉપજે ? હર્ષની ઉ*ઓથી હ્રદય કેમ ન ઉભરાય ? આ ગિરિવરની યાત્રા પ્રાયઃ જીંદગીમાં એકજવાર પણ થવી બહુ અશક્ય મનાય છે. જેઓ એ યાત્રા કરે તેનુ' પુણ્ય અમાપજ કેમ ન મનાય !
શ્રી સંધના સઉ યાત્રુઓ સૂર શેખરાદિ મુનિ વર્ગની સાથે બહુ ઉત્સાહ પૂર્ણાંક ઉપરના જળમદિરમાં આવી સ્વ-જીવન–સમયને ધન્ય માનતા કૃત કૃત્ય થયા. વીશે ટુંકાને જીહારી આ ભૂમિની નિ`ળતાથી સ્વગાત્ર અને હ્રદયને અતિ વિમળ બનાવ્યાં, પહાડ ઉપર આવેલ કુલ એકત્રીશમા અને પાદુકાઓના દર્શન સને અનુપમ આત્મભાવ વધારવા સાથે ઉચ્ચ ભક્તિમાં પ્રેરાઇ રહ્યા હતા.
આ પવિત્ર ભૂમિને, જૈન યા જૈનેતર ઘણાજ ભક્તિ ભાવથી આશ્ચર્ય ચકિત થઈ પ્રણિપાત કરે છે. આ ગિરિની માલિકી અને હક્ક સંપૂર્ણ તથા જૈનમૂર્તિ પૂજક શ્વેતાંબરીય સંધનેાજ પુરવાર થઇ ચુકેલ છે. અન્યની ભાવિમાં દખલગગર અટકાવવા આખાય પહાડ તે શ્રી સંધે ખરીદી લીધા છે. સંપૂર્ણ વહીવટ અને હકુમત ઈસરીમાંની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સંભાળે છે. ભક્તિ ભાવપૂર્વક સૌ સુધ થડા દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી અજીમગજ તરફ પ્રયાણ કર્યુ.
478