________________
સરિશેખર
( ૧૦૭ આકર્ષિત થએ તે બાબુ આદિ જન વર્ગમાંથી રાય બહાદુર બદ્રીદાસજી મુક્ત કઠે પ્રશંસા કરવા લાગ્યા કે “ખરેખર ! આપના લઘુશિષ્ય શ્રીમદ્દ લબ્ધિવિજયજી મહારાજની વ્યાખ્યાન દેવાની રેલી, અને વિવિધ સમ વિષયને સ્કૂલ અને સરળ રીતિએ સમજાવવાની અજડ બુદ્ધિ, તેમજ સભાને ચાલતા વિષયમાં તરબોલ બનાવવાનું લેહચુંબક જેવું આકર્ષણ અનેરૂંજ ભાસે છે. ભાવિમાં આપની પાટને શોભાવનાર પ્રતાપી પુરૂષ નિવડશે, એમ ચોક્કસ માની શકાય છે. મુનિ મોહનલાલજી મહારાજના બાળ શિષ્ય પ્રતાપ મુનિજીનું, અમેએ વ્યા
ખ્યાન સાંભળ્યું, ત્યારે જે અપૂર્વ આનંદ આવ્યું હતું, તેથી આજે તે વ્યાખ્યાનની સ્મૃતિ થવા સાથે કઈ ગુણ અધિક આનંદ અમેએ અનુભવ્યું છે. અમે ચક્કસ રીતે જણાવીએ છીએ, કે બંગાલ પ્રદેશના શહેરમાં કે ગામડાઓમાં, જે એઓશ્રીનાં જાહેર ભાષણે અનેક ચાલુ વિષયને લગતા ગોઠવવામાં આવે તે જૈનેને શું પણ જૈનેતર વર્ગને અસાધારણ ઉપકારનું કારણ બને. વ્યાખ્યાનમાં એક એવી અજબ અદશ્ય ને પ્રચ્છન્ન શક્તિ અનુભવાય છે કે, કદર પાપીઓ, ઘેર હિંસકે, અનાચારના ખાડામાં ફુટબોલની (Football) જેમ ગબડતા ઉન્માર્ગગામી માનવીએ, અને ધર્મ-પરામુખી પ્રાણુઓ પણ ગ્ય સન –માર્ગમાં જાય છે. અને પ્રભુ મહાવીરદેવને અહિંસા ધર્મને સંદેશે, પ્રત્યેક પ્રાણીઓના કર્ણ કેટેરેમાં ગુંજારવ કરે છે. ખરેખર! આ ભારતવાસીઓનો ઉદ્ધાર આવા નિર્મળ અને નિસ્પૃહી મહાત્માઓની દેશનાઓથીજ થશે !”
અજીમગંજના ચાતુર્માસમાં ત્યાંની પાત્રજનતાએ આચાર્યદેવના વચન બીજેને હૃદય ભૂમિકાઓ ઉપર સ્થાપના કરી સુકૃતના અનેક સુફળને મેળવ્યાં. સમૃદ્ધ સગ્રુહસ્થ પ્રાપ્ત થયેલી લક્ષ્મીની ચંચલતાને સમજી ધર્મ–પ્રભાવનામાં અને શાસન-ઉદ્યોતમાં, ઉદારતા પૂર્વક દ્રવ્ય વ્યય કરવા અચુકપણે ઉત્સુક રહેતા. એક દિવસ તે ધનપતસિંહના