________________
૭૪ ]
કવિકુલકિરીટ
પણ અહનીશ તેઓની પાસે કરતે હતે. વળી તેઓ બેરૂજ છે. અને નજીક હેઈ, ત્યાંજ જવાનું એક્કસ કારણ મળે છે તેઓના સગા સંબંધીઓ, સ્નેહીઓ અને બીજા કેટલાક માણસને સાથે લઈ ઝટ બરૂ આવ્યા.
દીક્ષાને પ્રસંગ સંવત ૧૯૫૯ કાતિક વદ છઠ ના પ્રાતઃકાલમાં ઉજવાઈ ગયો હતો. બોરની જનતાને સુઅવસર પ્રથમજ ઉપસ્થિત થયો હાઈ સઉ કોઈ ઉત્સાહ અને આનંદમાં ગરકાવ થયા હતા. આચાર્ય પુંગવ પણ મહારા હાથથી આજે એક આત્મા સંસારથી તર્યો, એમ માની આનંદિત બન્યા હતા. અને નૂતન મુનિ લબ્ધિવિજયજી તે ઈચ્છિત દુષ્પાપ્ય નિધાનની પ્રાપ્તિની જેમ, હર્ષથી રેમાંચિત થઈ ગુરૂ દેવની શીતલ છાયામાં બેઠા હતા.
સ્નેહી આગમન -
અકસ્માત ઉપાશ્રયમાં તેઓના કુટુંબિઓને પ્રવેશ થતાંની સાથેજ મોહનાટ્ય પ્રારંભાયું જુદી જુદી જાતના વિલાપ સંગીતના આલાપે તણાયા. બળવત્તે બળથી રણ સંગ્રામ ખેલવા ઉતર્યા હોય, તેમ ક્ષણભર ભાસ્યું. પલભર ઉપાશ્રયનું બધુંય વાતાવરણ સંક્ષુબ્ધ બન્યું બેરની જનતા, કીડીઓની જેમ ઉભરાઈને એકઠી થઈ.
આચાર્યશ્રીને તેમજ નૂતન મુનિને તેઓના ધર્મ કાર્યમાં વિઘ ન થાય તે હેતુથી, સેવા ભાવની બુદ્ધિથી જનતા ત્યાં હાજરજ હતી.
પાંમરે એ નિયમનું સઉ કેઈએ પાલન કર્યું. કૌટુંબિકેએ હૃદયને ઉભરે ઠાલવ્યો બલવન્તોએ બળ અજમાવ્યું પણ ઉપાયોમાં ફાવટ ન આવી. જાણે કુસુમેનેજ ન વરસાવતા હોય તેમ આચાર્ય પુંગવે મૃદુ વાણીથી જણાવ્યું કે
તમારે લબ્ધિવિજયને સમજાવવું જોઈએ. આ સામેજ બેઠે છે એની ઈચ્છા વિરૂદ્ધ તેની સંયમ ભાવનાને ખલેલ કરવાના ઈરાદાથી