________________
રિશેખર
[ se
ચંદનના લેપ, ચન્દ્રની શીતલતા,બાહ્ય દાહાને શાંત કરે છે, જ્યારે અંતરના ઉપાધિજન્ય દાહોને પ્રશાન્ત કરવામાં તે, અજોડ સાધન સંતાજ છે.
પાયા વિનાની ઈમારતો, ખલાસી વિનાની નાવડી, તે રાજા વિનાની પ્રજા, તેમજ નેતા વિનાનું સૈન્ય સુસ્થિરતા આનંદ અને
તા આદિ ક્રમવાર ગુણાને મેળવી શકતા નથી. તેમ ધર્મ ગુરૂ અને તેના ઉપદેશ વિના ધમ અને ધીએ ટકી શકતા નથી. ધર્મગુરૂઓના પ્રયત્ન, કૈવલ આત્મધર્મને સાચવી અનુગાને સાચા ધર્મના ગ્રાહક મનાવવાના હાય છે.
પળભરમાં વિશાલ એવા રાજપાટને ડી, રાજા મહારાજાએ પણ ત્યાગી બન્યા હાય તો તે આ મહાત્માઓનાજ પ્રતાપ છે ? વિષ સમા વિષયેાના વિદ્યાસેાને તોડી, વિરક્ત આનંદને લુંટનારા અન્યા હોય તે તેપણ તેએનેજ પ્રતાપ? ઉન્માગ ગામી, જ્ઞાન નયન પ્ર′ક્ષિત થતાં, સન્મા ંમાં કુચ કરતા થયા હોય તો તેઓનાજ પ્રતાપ ! કલિયુગમાં પણ ધર્મના ઝગમગતા જ્ઞાન દીપા દૃષ્ટિ ગોચર થાય છે તે પણ, અખંડ ધરાના વાહક અને પ્રચારક એ મહા સંતાનેાજ પ્રતાપ !
આવા ઉપરક્ત પરાપકારના ધ્યેયને લક્ષ્યમાં રાખી, પૃથ્વી પટને પાવન કરતા, જનતાને વચન પિયૂષને આસ્વાદ ચખાડતા, સદ્ધ રક્ષક શ્રીમદ્ વિજય કમલ સૂરીશ્વરજી મહારાજે ખેારૂ ગામથી વિહાર કર્યો અને વડનગર પધાર્યાં. મેરૂ ગામની જનતા પર ગ્લાની છવાઇ કારણ કે જનતા આચાય` પુંગવની સંગતિમાં ઘણીજ ર'ગાઈ હતી. તેમની ગુણશ્રેણી પ્રતિ તલી હતી. તેઓના વચન કુસુમાની સૌરભતાથી વાસિત બની હતી. જેથી ગુરૂના દર્શનના વિરહ કેમ સહે ?
પુનઃ પુનઃ તેઓશ્રીની ત્યાગવૃત્તિને, નિસ્પૃહતાને, અને કરેલા અસાધારણ ઉપકારોને સ્મરવા લાગી. તેઓના પુનીત નામને અચિત્ય