________________
૫૬ ]
એકરૂપતા:~
શ્રીમદ્ કમલવિજયજી મહારાજની અનુકુળતા અગર પ્રતિકુળતામાં સજ્જતાના સત્કારથી અગર દુનાના અપમાનથી સ્વશિષ્યમાં કે પરશિષ્યમાં સમતલ વૃત્તિ રહેતી હતી. મત્તાનેપતા એ પદને વિચારણામાં વાણીમાં અને વનમાં તેમણે સારી પેઠે આતપ્રેત કર્યું" હતું. તેઓશ્રીના પ્રસંગમાં અન્ય સંધાડાના અગ્રગણ્ય સાધુએ તથા અન્ય મુનિ પુંગવા અવરનવર આવતા ત્યારે તેઓશ્રીની નિઃસ્પૃહતા, ચારિત્ર ઉજ્જવલતા તેમજ શાસન સેવા અાવવાની ધગશ વિગેરે ગુણાની મુક્ત કરે પ્રશંસા કરતા, સ્વસમુદાયના સાધુએ પ્રતિ જેટલા સહકાર અને પ્રીતિ હતાં તેટલાજ સહકાર અને પ્રીતિ અન્ય સમુદાયના ગુણી સાધુએ પ્રત્યે રાખતા હતા. પરના અણુમાત્ર ગુણને પત સમાન આલેખવાની તેઓમાં ઉદારતા હતી. ખરેખર ગુણીઓના ગુણા જોઈ જે હૃદય ઢળતુ નથી તે હ્રદયમાં ઝુળીયુ મોટું ના સુંદર વચને સ્થાન લીધુંજ નથી.
નિશ્રામાં શાન્તિ:
કવિકુલકરીટ
એ અપ્રતિમ યા અને નિર્ભયતાની પ્રતિમૂર્તિ જ્યાં જ્યાં નિવાસ કરતા ત્યાં ત્યાં સર્વ સ્થળે એક શાન્તિનું સામ્રાજ્ય સ્થપાઈ. અન્યાય અને અનીતિ જેમના જીવનમાંથી રે।ષ કરી ચાલ્યા ગયા હતા, વિપરીત પ્રસંગમાં અપૂર્વ શાન્તિ નળવી ધર્માંન્નતિ સાધવાની તેઓશ્રીમાં પુરેપુરી દક્ષતા હતી. અધર્મને હટાવી ધ રસમાં તરલ બનાવવા માટે જરૂરી તેએાત્રીમાં જુસ્સા અને ગુસ્સો બન્નેય હતા પણ હૃદયની સરળતા, શુભારાયતા અને ધમ પમાડવાની નિળતામાં સહેજે ફરક પડતા નહતા.
સાધુસ રક્ષણ:
સાધુ સમુદાયને સંરક્ષણ કરવાના, સુસ્થિર કરવાના અને ચારિત્ર