________________
૫૪ ]
વિલકરીટ
અને બાલ્યાવસ્થામાં ઝીણા વિષયાને સમજવાની શક્તિ વિગેરે ગુણા ભલભલાને મુગ્ધ બનાવતા હતા. કીશાચંદજીના સમાગમમાં આવ્યા પછી તેમના હૃદયમાં વૈરાગ્યની ઉંડી છાપ પડી જેથી સંસાર ત્યાગવાની ભાવના તાત્ર વગી બની અને ૧૯૨૦ માં તેમની પાસે યતિ દીક્ષા સ્વીકારી પ્રસ ંગે પ્રસંગે યતિજીની પાસે વ્યાકરણ વિગેરે શાસ્ત્રને સારે। અભ્યાસ કરી લીધે,
એક દિવસ પોતે એકાંતમાં વિચારે છે કે સાધુ જીવન સથા ત્યાગમય હોય છે. પાપના ત્યાગ એજ સસાર ત્યાગ છે. આરંભ સમા ર્ભના અભાવવાળુજ ઉચ્ચ જીવન હાઈ શકે છે, યતિએ સંથા રીતે ત્યાગી નથી. આચારામાં શિથિલ હાવાથી માહમાયાની શૃ ંખલાથી જકડાયેલા છે. સાચા સાધુએ પણ આ જમાનામાં હયાતિ ધરાવે છે. સાધુ થયા પછી સાચા ત્યાગના પૂર્ણ પ્રભાવ સ્વજીવનમાં ન ઉતરે તા સંસાર ત્યાગ્યા. પણ શું કામને? ખરેખર સત્યના સંગીઓને સત્યના સંશોધનની તીવ્ર તમન્ના હાય છે.
એવા પ્રકારના વિચાર કર્યાં પછી સથા ત્યાગી બનવાના નિશ્ચય ઉપર આવી ગયા. એ ભાવનામાં પોતે જીરા ગામ આવી ત્યાં સ્થાનકવાસી દશામાં પણ મૂર્તિપૂજાની શ્રદ્ધાવાલા સાધુ શ્રી વિસનચંદ્રજીના સસ માં આવ્યા.
સંવત ૧૯૨૯ માં યતિ દીક્ષા છેડી તે શ્રી વિસનચંદજીના શિષ્ય બન્યા. પૂજ્ય આત્મારામજી મહારાજના નેતૃત્વમાં સંવત ૧૯૩૨ માં શ્રી ખુદૃરાયજી (શ્રી બુદ્ધિવિજયજી ) મહારાજ પાસે રાજનગરમાં વેગી દીક્ષા સ્વીકારી. શ્રી વિસનચ ંદજીનુ નામ શ્રી લક્ષ્મીવિજયજી રાખવામાં આવ્યું અને રામલાલજીનું નામ શ્રી કમળવિજયજી રાખી તેમને શ્રી લક્ષ્મીવિજયજીના શિષ્ય તરીકે જાહેર કર્યાં.
અજમપ્રભાવ:
શ્રી કમલવિજયજી મહારાજ પેાતાના અપૂર્વ જ્ઞાન દીપકથી