________________
રિશખર
[ ૫૫
ઉત્કૃષ્ટ ત્યાગની આરાધનાથી નિર્મળ સમ્યક્ત્વથી નિડરતા અને નિઃસ્પૃહતાના અન્ને ગુણોથી દુનિયામાં અજબ પ્રકાશ પાડ્યો.
જગતના ચાલતા ચક્રના ચકડાળે ચેઢેલાને ત્યાગ માના સાચે સંદેશ પાઠવી અનેકાને સન્માર્ગોમાં ચેાજ્યા. ઉચ્ચગુણેાએ તેમાં વાસ કર્યાં. પરન્તુ બ્રહ્મચય' નિષ્ટતા, સત્યભાષિતા અને નિઃસ્પૃહતા આ ત્રણ ગુણાએ તે તેઓશ્રીના જીવનને પ્રકાશમાં લાવવા વિશેષ પ્રકારે ભાગ ભજવ્યો હતે. ગામમાં હજારા દીપા પ્રકામ આપતા હોય, પરન્તુ સર્ચલાઇટ આગળ તેમના પ્રકાશ મન્દ, પડે છે, તેમ આ ત્રણ વિશિષ્ટગુણા આગળ સબળાગુણાની સ્થિતિ માલમ પડતી હતી. અનેક નક્ષત્રા, ગ્રહેા અને તારાઓ હોવા છતાં રાત્રિની શોભા જેમ ચદ્ર દ્વારાએજ વખણાય છે, તેમ તે મહાત્માના અન્ય ગુણા અનેક હોવા છતાં આ ત્રણ ગુણા જીવને ઉજ્જવલ ખનાવી રહ્યા હતા. એ મહાત્માથી જ્યાં જ્યાં વિચર્યાં. જ્યાં જ્યાં ખાયા અને જયાં જ્યાં ચર્ચા કરી ત્યાં ત્યાં તેઓની અનુપમ પ્રતિભા અને અજોડ તર્ક શક્તિ જળહળી ઉઠી હતી.
પુણ્ય પ્રકૃતિ:—
આ મહાપુરૂષની પુણ્ય પ્રકૃતિજ એવી અજબ હતી કે તેઓશ્રીના મુખથી નીકળેલ હિતાવહ કટુક વચને વજ્રથી પણ દુર્ભેદ્ય અધમ પ્રવૃત્તિઓને ભેદવામાં પ્રબળ હેતુ હતાં. તેથીજ તેઓશ્રીની સ્પંષ્ટભાષિતા દુનિયામાં વખણાઇ એ વાત ચોક્કસજ છે, નિમ્નતાથી અને શુભાશયથી ખેલાયેલી કડક પણ વાણી સજ્જતાને માટે હિતકરજ થાય છે. વૈદ્યના હસ્તથી અપાયેલ કટુક પણ ઔષધ શું દર્દીના દર્દીને નાબુદ નથી કરતું? આ મહાત્માશ્રીની અજબ પુણ્ય પ્રકૃતિના પ્રતાપે રાજા મહારાજાઓને અને ભલભલા શ્રીમાને સંભળાવેલી વાણી અમૃતમય નીવડતી,