________________
૨૮ 1
કવિકુલકિરીટ આ પ્રસંગ અનુસંગત હોઈ તેને અત્રે આલેખ એ વાંચકવૃંદ અસ્થાને નહિજ માને.
કા
,
.
૨૪**,
* ::::..
. .
,
૬
રા. ૭
૮
ક. ૧
* ૧૦શુ.બુ
<૧૨
લાડકડા લાલચંદભાઈના જન્માવસરે બે ગ્રહ ઉચ્ચાંશના હતા. અને તે પ્રભાવપ્રદ તેમજ જીવન ઉદયના સુંદર ઉદ્ભવ સ્થાન સમા હતા. જે ગ્રહ અખિલ જીવન વિહારમાં પ્રભા પાડવામાં જ્યાં ત્યાં ઉજવળ કીર્તિને વિસ્તારવામાં અને વાદવિવાદમાં કુવાદીઓના મદને ગાળી સત્ય તત્ત્વની જય પતાકા ફરકાવવામાં નિમિત્ત ભૂત હતા. ભાવિચન
જેશીઓ પણ આવી ઉત્તમ કુંડળીને જોઈ તાજુબ થતા હતા. અજાણ્યા જેવીઓ પણ તે જોતાંજ મુક્તકંઠે કહેતા કે, આ ગ્રહકુંડળી અનુસાર જન્મનાર બાળ સમૃદ્ધિમંત, ધીમંત અને પ્રભાવશાળી થાય. હજારેપર પિતાને અજબ પ્રભાવ પાડી આણ ફેલાવે. વચન સિદ્ધિ પણ આ વ્યક્તિને સાંપડે. કુંડલીમાં એક યોગ એવો પણ ઉપસ્થિત છે અને તેથી કલ્પી શકાય છે કે તે સ્વભાવિકજ સંસારના પાપારંભથી વિરક્ત થઈ સંસાર ત્યાગી બને તો મહાન ગુણ સંપન્ન જગન્માન્ય જગદ્ય મહાત્મા બને અને સંસારમાં રહે પણ ઉચ્ચ સમૃદ્ધિ મેળવી માનનીય બની ખ્યાતિને પામે. ટુંકમાં