________________
શિખર
[ ૩૩
""
મહારાજાઓને અને કંગાળાને ટુંકમાં અખિલ જન સમુહને કાળ– સિંહની વિકરાળ જટીલ ફાળના ફેરા નીચે પસાર થવુંજ પડે છે, જે પુષ્પ ખીલે છે તેજ કમાય છે, જે ઝોળીમાં હોય છે તેજ હાળામાં હાય છે. જે જન્મે છે તેજ મરે છે, અંગ્રેજીમાં પણ કહ્યું છે કે "A man is mortal માણુસ માત્ર મરાધિન છે, ધનિષ્ટ પિતાંબરભાઈ ધર્મમય જીવન વીતાવી રહ્યા હતા. લગભગ પચાસવની ઉમ્મરે આવી પહોંચ્યા હતા. સામાન્ય વૃદ્ધાવસ્થાની આછી આછી રૂપરેખા તરી રહી હતી, કુટુંબીજનાપર તેમજ ક્ષણિક પૌલિક વસ્તુ ઉપરથી વ્યામેાહના નસા કમી થઇ રહ્યો હતા, તે અરસામાં ઉપર સૂચિત અકળ કાળની કળાના કાનુન અનુસાર આયુષ્ય ખળ ક્ષીણ થતાં સસમાધિ ધ ભાવના પૂર્ણાંક સ્વલાકની ભૂમિને ભૂષિત કરવા માનવ લાકથી વિદાય થયા. કૌટુંબી વમાં આવા એક ધર્મનિષ્ટ પુરૂષના સ્વ ગમતે જો કે શાકની છાયા તે। પ્રસારી, પરન્તુ સર્વે ધર્મિષ્ટ હાઈ, કની અજબ લીલાને જાણનારા હાઈ તથા સદ્ગુરૂદ્વારાએ પ્રાપ્ત કરેલ ધર્મની અમર બુટ્ટીના પ્રભાવે તે છાયાના કારમા સેરડા ટુંકમાં ભુંસાઈ ગયા. આ બાજી માતાની પ્રેરણાથી વ્યવહારૂ કુશળતા મેળવવામાં, ધમ ક્રિયામાં, વ્યવહારિક વિદ્યાભ્યાસમાં દિન પ્રતિદિન ઉત્સાહપૂર્વક પ્રયત્નશીલ બની અનુક્રમે વયમાં તે વૃદ્ધિ પામતા ગયા.
1
no