________________
૩૮ ]
વિદ્યાવિશ્રામ:
સ્વાભાવિક રીતે ખાળપણમાં વિદ્યા પ્રાપ્તિએ સુગમ હોવાથી એ સરસ્વતીની સિદ્ધિનું કેન્દ્રજ માની શકાય. ખાલ્યાવસ્થામાં સુગમ રીતિએ પ્રાપ્ત કરેલું જ્ઞાન ચિરસ્થાયી બને છે, બાળકને જેવા સંચાગમાં રાખવામાં આવે તેવા સૌંસ્કાર પોષાય ને જેવા સાહિત્યને શાખ લગાડાય તેમાં તેઓ નિપુણતા મેળવી શકે છે. અને એ નિપુણતા ભાવિ જીવન પ્રવાહમાં બહુજ ઉપયોગી સમૃદ્ધિના સ્થાનરૂપ સંતાષકારક નીવડે છે.
કવિલકરીટ
Data
અણુમાલ અભ્યાસ:
અભ્યાસ માટે બાળકાની કાળજી કરતાં માત–પિતાની પ્રેરણા સેંકડા ગુણી અધિકી હાવી જોઇએ. બાળ એટલે પરતન્ત્ર, ખાળ એટલે મનમાછલી નવી નવી રમતગમતાના પ્રેમી, વિદ્યાના સુફળાથી અજ્ઞાત. એ માળને રમતગમતના રસ છેાડાવી, સ્વતન્ત્રતાના સાચા પાઠો શીખવી, વિદ્યાથી થતાં ભાવિ જીવનના લાભાથી નાત બનાવી, વિદ્યાભ્યાસ માટે સમુત્સુક બનાવવા માટે ખરેખર કાઇ પ્રાથમિક સંસ્કાર નાખનાર હોય તો તે માત-પિતાએજ છે, શિક્ષક તો પોતાના આશ્રય નીચે આવ્યાપછી શિક્ષણ આપવાની કાળજી રાખે છે. પશુ માબાપની સામતમાં તે। જન્મતાવેંતજ હોય છે. બાળકને સુઘડ સહિષ્ણુ` અને વિદ્યારસીયા બનાવવા એ માતપિતા માટે સહેલાઈ ભયું અને છે પૂં સંસ્કારના યાગે બાળક જિજ્ઞાસુ હોય માતપિતા સુશિક્ષિત હોય તોપછી બાળકની જીવનરેખા માટે પૂછ્યુંજ શું?
બાળકના હૃદયરૂપ નિર્મળ ચિત્રાલેખનસ્થાન સુસ`સ્કારરૂપી ઉત્તમર ગા અને અનુભવ માષિતારૂપી કુશળ ચિત્રકારો એ ત્રિવેણી સંગમ મળે તે તેવા વાતાવરણમાં ઉછળેલા માળાનું ભાવિ જીવન ચિત્ર સુશાભિત કેમ ન અને?