________________
૨૬ ]
કવિકુલલકરીટ
અનેક જનનીએ પુત્રરત્નાને જન્મ આપે છે એતે અનાદિના વ્યવહાર પ્રવાહ છે, પરંતુ તેજ જનેતાનું અને તેજ ધન્યપુત્રનું યશાનામ ઇતિહાસક્ષેત્રમાં આવકાર પામે છે. જે માતાએ પેાતાના સંતાનને જન્મતાવે તજ ઉત્તમ સંસ્કારોના સાનેરી એપ કરવા પ્રેરણાવતી અને છે. જે પુત્રો જન્મી પેાતાનાજ નહિ, ખીજા એક મેના પણ નહિ પણ હજારા પ્રાણી સાના સાચા સાÖવાહ અને છે, તે ભાગ્યવતાના જ્યેાતિમય જન્મ તેના કુટુંબીઓનેજ નહિ, બલ્કે અખીલ જિજ્ઞાસુ જનતાને આનંદના હેતુ અને છે, તેવીજ રીતે ગુણીયલ મોતીબાઈ અને તેમના આ પુત્રરત્ન એ બેઉ ભવિષ્યમાં ઇતિહાસના પાનાપર સુવર્ણાક્ષરે આલેખાવા યોગ્ય બન્યા છે.
આ પુણ્ય માતુશ્રી ચાંદનીની આછી આછી જ્યાતમાં ગૃહાંગણની એસરી ઉપર આનંદપૂર્વક બેઠા હતાં, ત્યાંજ પુત્રના જન્મ થવા એ ખરેખર અવતરનાર ધન્યાવતારી ભાગ્યવંત જીવનની પુણ્ય પ્રભાના અનેરા પ્રતાપ કેમ ન માની શકાય ? જન્માવસરે ઉજળીથી ટગમગતી ચાંદનીની કૌમુદી અને બાળકની તેજસ્વી ઝગમગતી મૂળકાંતિ, પળ ભર સ્પર્ધા કરતી થકી પણ સંમિલિત થઈ. પુત્ર જન્મ સંસારીઓને સ્હેજે આનંદ ઉપજાવનારા હાય છે, પિતામ્બર શેઠના ઘરમાં પણ સહુકાઈ આનંદની મીઠી મીઠી ઉમીઓમાં ન્હાવા લાગ્યા.
ઘણીજ કાળજીપૂર્વક તે બાળકને પાલન કરવામાં આવતા, સ્નેહાળ કુટુબીએ પળભર પણ તેને ગાદથી હેઠા મૂકતા નહિ, ખાળના નિર્દોષ ચમકતા નેત્રે, ખીલેલા ગુલાબના પુષ્પ સમાન રક્ત ગાલા, જપાપુષ્પના રસથી આપેલા લાલીમા ભર્યાં અધરા અને કમલયું વિકસ્વર, કામળ, પળપળ હસતું અને રમુજી આનંદથી મટકતું મુખડું એ કાને સ્નેહ ન ઉપજાવે, વળી બાળની ખેલાતી ધેલી, તેાતડી, મૃદુ, મધુરતામય, મનમાહક માહવાહી ભાષા વજ્રભેદી હૃદયાને પળભર નચાવે છે, મેાતીખાઇ અને તેના કુટુંખીઓની ગાદમાં