________________
બંધનકરણ.
રકાર
કે હવે “સિદ્ધ એવા વિશેષણથી જે વંદના કરી તે સિદ્ધ તે વિદ્યાસિદ્ધ મંત્રસિદ્ધ, રસસિદ્ધ, વિગેરે અનેક પ્રકારના નામસિદ્ધ હોય છે. કારણ કે વિદ્યાસિદ્ધાદિ પુરૂષે લેકને વિષે સિદ્ધ એવા નામથીજ પ્રસિદ્ધ છે, માટે તેના નામ સિદ્ધોને વેદના ન થાય તેવા હેતુથી યુક્ત અર્થને (સિદ્ધ પદના યથાર્થ અને સૂચવનાર એવું બીજુ વિશેષણ કહે છે.
निद्धोयसबकम्ममलंनिधौत सर्व कर्म मलं मा वाध्यमा નિૌત પદમાં નિ એ ઉપસર્ગ પદ રિત એટલે અત્યંત અથવા અપુનર્ભાવ (પુનઃ ઉત્પન્ન ન થાય) વાચક છે. માટે નિ એટલે પુનઃ ઉત્પન્ન ન થાય તેવી રીતે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર 'તપરૂપ
લના પ્રભાવ વ ણ એટલે આઠ પ્રકારના કાર્ય મંત્ર કમરૂપી મલને (જીવને મલીન કરવામાં હેતુરૂપ હેવાથી આઠ કર્મને મલ રૂપ કહેલ છે તે મલને) દૂર કરેલ છે જેણે તે નિતિ વર્ષ મા કહેવાય. આ વિશેષણ વડે આત્મા અનાદિકાળને શુદ્ધજ છે તેથી આત્માને કર્મ લાગતાં નથી એવા પ્રકારના સાંખ્ય મતના પ્રવાદ પ્રત્યે પણ આક્ષેપ તથા તેને નિષેધ થયેલ જાણુ.
- અથવા હિ એ વિશેષ્ય અને સિથ એ વિશેષણ તરીકે ગ્રહણ કરીએ તો વિ=સિદ્ધ થયું છે અશુ=પ્રોજન જેનાથી (સંસાર સમુદ્રથી નિસ્તાર પમાડેલ હેવાથી) એવું સુશ્રુતજ્ઞાન જેને હતું તે સિદ્ધને (વવિશ ઈતિશેષઃ)–આ વિશેષણ વડે સંસાર સમુદ્રથી તારવામાં શ્રુતજ્ઞાનનું સંપૂર્ણ સામર્થ દર્શાવ્યું–અથવા સિદ્ધાર્થ =સિદ્ધ થયેલાં છેપ્રજન જેમનાં (મોક્ષ પ્રાપ્તિ થવાથી) એવા પુત્રવત્ ગણધરાદિ શિષ્ય જેને હતા તે શ્રી સિદ્ધાર્થસુત શ્રી મહાવીરસ્વામી કે જે સિદ્ધપદને પામ્યા છે તેને (વંદિર ઈતિ અધ્યાહાર) આ અર્થવડે શ્રી ભગવંતની સંતતિ (શિષ્યપરિવાર) પણ મહા ફલાતિશયવાળી હતી એમ નિવેદન કર્યું છે. આ કારણુથીજ ભગવાન બુદ્ધિવંત પુરૂષને પ્રણામ કરવા ચેય છેએવા