________________
"
:
કર્મપ્રકતિ. તથા બુદ્ધિમાન પુરૂષ પ્રજનાદિ વિના કઈ પણ કાર્યને વિષે પ્રવર્તતા નથી માટે વિચારશીલ પુરૂષની આ કાર્યમાં પ્રવૃત્તિ થાય તેવા હેતુએ પ્રથમ પ્રજનાદિકને પ્રતિપાદન કરતાં આ આચાર્ય આ પ્રમાણે કહે છે. (અર્થાત્ વક્ષ્યમાણ ગાથાવડે પ્રજનાદિ કહેવાય છે.)
આ ગાથાના મૂળ ગ્રંથકાર મંગલાચરણ તથા અભિધેય વિષયનું પ્રતિપાદન કરે છે.
મૂળગાથા ૧લી सिद्धं सिद्धत्थसुयं, वैदिय निद्धोयसबकम्ममलं। कम्मगस्सकरणह, मुदय संताणि वोच्छामि ॥१॥
ગાથાથ-સિદ્ધિપદને પામેલા અને સર્વ કર્મરૂપી મળને દૂર કર્યો છે જેમણે એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્રને (શ્રી મહાવીર સ્વામીને) નમસ્કાર કરીને, આકર્મનો આઠરણુઉદય અને સત્તાં એ ત્રણ વસ્તુ (વિષય) કહીશ.
ટીકાથ–આ ગાથાના પૂર્વાર્ધમાં ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યો છે. અને ઉત્તરાર્ધમાં પ્રજનાદિ દર્શાવેલ છે. ત્યાં પૂર્વે બાંધેલું એવું આઠ પ્રકારનું કર્મ જેણે ભસ્મીભૂત કર્યું છે તે હિં કહેવાય છે. અહિં લિ એ પદની નિષ્પત્તિ (શબ્દસિદ્ધિ) પૃષાદરાદિ શબ્દના સરખી છે. જેમ ચત્તને આદિવર્ણ ડ્યુને લીન્સિને આદિવર્ણ વી એ બે મલીને ઘણી =જેમાં બોલતા છતા બેસે છે. તેને એ શબ્દ થએ તેમ લિસ (બાંધેલું)ને આદિવર્ણ ત્તિ અને વાર્ત (=ભસ્મીભૂત કરેલ) ને આદિવણું છું એ છે મલીને સિધુ થઈ અન્ય નિયમથી સિદ્ધ એ શબ્દ થયે તે સિદ્ધને વંદન કરીને-અહિં વિચ=વાદીને એ ક્રિયાને સંબંધ છે - ૧ ઉત્તરાર્ધમાં વ્યક્તપણે પ્રજનાદે દર્શાવેલ નથી પરંતુ અથોમ ત્તિથી જ ટીકાકાર કથિત પ્રજનાદિ ગ્રહણ કરવા ગ્ય છે. -